________________
૩૩૨)
જન કેન્ફરન્સ હેરડ,
( ડીસેમ્બર
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે, તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી
મ્ય બબસ્ત કરશે.
છલે ખેડા તાબે શ્રી સ્વંભતીર્થ ( ખંભાત ) મધ્યે માંડવીની પોળમાં આવેલા શ્રી આદીશ્વરજી મહારાજ તથા શ્રી મુનિસુવ્રતસ્વામી મહારાજ તથા શ્રી નેમિનાથજી મહારાજના દેરાસરજીના વહીવટને લગતે રીપોર્ટ
સદરહુ દેરાસરના શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ કલચંદ સારાભાઈ હસ્તકનો સં. ૧૯૫૯થી સં. ૧૯૬૪ના વિશાખ વદ ૦)) સુધીને હિસાબ અમેએ તપાસ્યો છે. તે જોતાં વહીવટકર્તા સદરહુ દેરાસરોના વહીવટ તથા કામકાજ ચોખ્ખી રીતે કરી દેરાસરની સાર સંભાળ સારી રીતે રાખે છે, તેમજ સદરહુ દેરાસરના હિસાબ અમાએ જેવા માગતાં તુરત તેમણે ખુલાસા સાથે દેખડાવી આપ્યા છે, તેથી તેમને ધન્યવાદ ઘટે છે.
શ્રી મુનિસુવ્રતસ્વામીજીનું દેરાસરજી જીર્ણ થવાથી અત્રેથી ભગવાનને ઉથાપન કરી છરાળા પાડે થયેલ મેટા દેરાસરજીની અંદર પધરાવેલું છે.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે, તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી
ગ્ય બબસ્ત કરશે.
છલ્લે ખેડા તાબે થી થંભતીર્થ (ખંભાત) મધ્યે સંધવીની પળમાં આવેલા શ્રી સેમ ચિન્તામણિ પાર્શ્વનાથજી મહારાજના દેરાસરજીના વહીવટને લગતે રીપોર્ટ–
સદરહુ દેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ હીરાલાલ નાનાભાઈ હસ્તકને સં. ૧૮૬૧થી સં. ૧૮૬૪ના ભાદરવા વદ ૦)) સુધીને હિસાબ અમેએ તપાસ્યો છે.તે જેતાં વહીવટ ચેખે રાખી અમેએ માગણું કરતાં તુરત બતલાવી દીધું છે તે માટે તેમને આભાર માનીએ છીએ.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણ તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે, તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી ગ્ય બંબસ્ત કરશે.
જલે ખેડા તાબે થી થંભતીર્થ (ખંભાત) મધ્યે કુંભારવાડામાં આવેલા શ્રી શીતળનાથજી મહારાજના દેરાસરજીના વહીવટને લગત રીપેર્ટ– .
પ્રથમ સદરહુ દેરાસરજીને વહીવટ શેઠ બાપુલાલ ખુબચંદ ચલાવતા હતા. ત્યારબાદ સં. ૧૯૬૨ ના શ્રાવણ વદ ૧ થી શેઠ મોહનલાલ પિપટચંદ ચલાવે છે; અને શેઠ મેહનલાલ પિપટચંદના કહેવા પ્રમાણે તેમના તાબામાં વહીવટ આવ્યા તે પહેલાંને હિસાબ પ્રથમના વહીવટકર્તા પાસે છે, તેથી સદરહુ દેરાસરછના હાલના શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ