SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ ] જૈન કારન્સ હેરલ્ડ [ ડીસેમ્બર માનાધકારી- ઉપદેશક મા નારણુજીનું વ્યાખ્યાન સાંભળવાના વખત મુકરર કર્યાં અને રમારીની જ્ઞાતિએ મહાજન વગેરેના સત્કાર સારૂ જમણુ આપ્યું. તા૦ ૨૫મીના રાજ ઠરાવેલ વખતે શ્રી આદરીથી ઉપરના ગ્રહસ્થા સાથે શ્રી શીરાદડ ગયા, અને રબારીનાં આગેવાના એકઠા થતાં જીવદયા સંબંધે મી॰ નારણુજી અમરશીએ કેટલાક શાસ્ત્રના અને ઇતિહાસના પ્રમાણે આપી રબારી ભરવાડ મુળથીજ જીવદયા પ્રતિપાળ છે અને એ કાર્ય ઉપાડી લેવાને ઉપદેશ આપ્યા જેતે રા રા. વકીલ ત્રિભુવનદાસભાઇએ બહુજ અસર કારક રીતે અનુમેદન આપી પુષ્ટિમાં વિવેચન કર્યું. જેની સારી અસર તમામ રબારીને થતાં નીચે મુજબ ઠરાવ થયા, ઠરાવ. ૧ .!!, બળદ, ભેંસા વગેરે કાઈ રબારી કસાઈને વેચતા નથી અને કદી વેચશે નહીં. તેમ તેવા માણસાને વેચાતા આપવાને દલાલી પણુ કરશે નહીં. આ ઠરાવ આખી રબારીની જ્ઞાતિએ કબુલ કર્યાં હતા. २ પાડા માટે કાંઇ પણ લવાજમ લીધા શિવાય મેાટા કરીને વેરાવળ મહાજનને સોંપ વાનું તમામ રબારીની જ્ઞાતિએ કબુલ કર્યું હતું. ૩ કાંઇ પણ લવાજમ લીધા શિવાય ધેટાં એકડાં મેાટાં કરીને વેરાવળ મહાજનને નીચેના તમામ માલધારી રબારીએએ સોંપવાને માતાજીની રૂખરૂ પ્રતિજ્ઞા લીધી હતી, અને તમામ રખારીની જ્ઞાતિને આ વાત ગળે ઉતારી કબુલ કરાવવાની કોશીષ કરવાને કબુલ કર્યું હતું. નામ ગામ ૧ ખરી જેઠા પરવત ભુવા શીરાદડ ૨ રબારી કરસન પરવત ભુવા ૩ રબારી માંડા સેજા દરબાર ૪ આરી ગીગા લાખા ૫ રબારી ડાયા સેજા ૬ રબારી કરણા નાના ૭ મારી માંડા રાજા ૮ રખારી શીદી રાણા ૯ આરી રામા વીરા ', "" ' .. .. ૧૦ دو ૧૧ નામ આરી પુંજા ખીમા આરી કીસા ભીમા ૧૨ ૧૩ ૧૪ ૧૫ રબારી લખમણુ અરજણુ ૧૬ રબારી અરજણ નાનો ગામ આદરી રખરી દેવરાજ ભુલા રબારી કરસન કરણાભાઇ રબારી દાનાભાઈ કરણાભાઈ વકીલ,, ૧૭ રબારી અરજણુ મયા ૧૮ ખરી નારણુ જોગા ૧૯ ખરી પુંજા રાધવ ,, "" વેરાવળ .. કેાડીનાર દ્વારી નવાપરા પાટ થયા આ ઠરાવ પછી ભુવા પરવત જેઠાને વેરાવળ મહાજન તરફથી પાધડી આપવામાં આવી અને માતાજીના દેવળ માટે ધીના તમે એક આપવામાં આવ્યે અને ત્યાંથી વેરાવળ મહાજન વાજતે ગાજતે વિદાય થયુ. અને શ્રી શીરાદડના પાદરમાં માગણીઆંતને દાન તરીકે કારી આઠ આપી.
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy