________________
ગવર્નમેન્ટનાં પદો - સટીફીકેટ
છે. એના હજારે ખાનગી
પત્રકે.
1 સરકાર રજવાડાઓ અને મીલોને વેચનારા, બેંકો, ચીન વગેરે પરદેશી
- રાજ્યને પુરી પાડનારા. જુદા જુદા સંગ્રહસ્થાનમાં ૧૫ સેનાના અને બીજા ઘણુ ચાંદે, આ પહેલા નંબરમાં વધુમાં વધુ ચાંદે મેળવના, ચાલીસ વરસથી હિંદુસ્તાનમાં તિજોરીઓ બનાવવાની પહેલ વહેલે હુરર
દાખલ કરવાને દા કરનારા શું કહે છે ?
Aી .
'
હરીચંદની તિજોરીઓ.
HARICHANDI MANCHARAN & SONS
છેલ્લામાં છેલ્લી શોધ દાખલ કરેલી, સાંધા વગરની (વાળેલ એકજ પત્રાની, અંદર અને બહાર મળી સળ બાજુથી વાળેલી, તેમજ ગુપ્ત ભંડારની–– પેટ ચેમ્બર સેફ, વગેરે જાતેની). પ્રોગાજર જેવા પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રીના પાસ કરેલા સ્પેશીયલ ફાયર મસાલો ભરેલી, મુંબઈના સંગ્રહસ્થાનમાં આગના અખતરાની હરીફાઈમાં સૌથી પહેલી આવનારી અને સિાથી પહેલા નંબરનો સોના ચાંદ મળેલી,
એક આગમાં અને ડાકુઓના હથેડા સામે ટકેલી
પેટંટ પ્રેટેકટર કળા અને તાળાંઓ હાથી રેડ માર્ક તપાસીને લેજે ! હલકા પ્રકારની નકલથી સાવચેત રહેશે!!
સાયડી નહીં લાગે એવી ડીલ પ્રફ પ્લેટવાળી, ( સરકારી ખાસ પર મેળવેલી છે. હજારે ચાવી લગાડી જોતાં યા બેહોશ કારીગરથી પણ ખુલેજ નહીં, અને નં. ૧ ની ચાવીથી ઉલટી અને નં૦ ૨નીથી સુલટ એમ બે ટાળી દેવાય એવી
તિજોરીને લગાડવાની કળા, અમારા પેટંટની નકલ કરનારા, લેનારા અને વેચનારા એક સરખા ગુન્હેગાર છે.
કારખાનામાં બનતી વખતે જ માલ જુઓ, મસાલામાં નેટ મુકીને અથવા આખી તીજોરીને સખત ભઠ્ઠીમાં નાંખી બતાવીશું ! આખું ગામ જોઇને પછી આવો ! પ્રીમીયર સેફ એન્ડ લોક વસ–હરીચંદ મંછારામ એન્ડ સન.
દુકાન–નં૦ ૧૩૧, ગુલાલવાડી.
કારખાનું-પાંજરાપોળ પહેલી ગલી. મા
શે રૂમ-નં ૩૨૦, ગ્રાંટરોડ કેનેર,