________________
२८८ જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ નવેમ્બર. “જૈન રાસેની યાદી અંગે વિદ્વાનેના અભિપ્રાય . રા. રા. કેશવલાલ હર્ષદરાય છે. બી. એ. અમદાવાદથી તા. ૮-૮-૦૮ ના પત્રમાં લખે છે કે – - “તમે ન રાસની યાદીની એક પ્રત મોકલી તે માટે તમારો બહુ આભારી છું. એ યાદીમાં નોંધાયેલા સાહિત્ય ઉપરાંત બહુઃ બીજું જૈન રાસાત્મક સાહિત્ય છે. એ પણ બેંધાય તે ઠીક ... ... જેવી રીતે આ યાદી તમે તૈયાર કરી તેવી રીતે એ બધા રાસોમાંથી ઉપગી એતિહાસિક બાબતનું દહન કરવામાં આવે તો ઠીક ” - રા. રા. હરગોવિંદદાસ દ્વારકાદાસ-કાંટમવાળા (મુખ્ય દીવાત -લુણાવાડા) તા. ૧૪૯-૦૦ ના પત્રમાં લખે છે કે – - - “આપે કૃપા કરી જૈન રાસોની યાદીની એક પ્રત મોકલી–તેને માટે મોટે ઉપકાર માનું છું. તે તૈયાર કરવામાં આપે ઘણી સારી મહેનત લીધી છે. છાપેલા કેટલાક રાસે મેં જોયા હતા, પણ તે ઘણું અશુદ્ધ હોવાથી કંટાળો આવતો હતો. તેવા રાસા પુનઃ છપાય અને બીજા જે છપાયા જ નથી તે જનકાવ્યમાળા ને નામે આપ સૂચવે છે. તેમ છપાય તે અનેક લાભ થાય. રાણી રૂપસુંદરી ” નો રાસ લખાય જાણવામાં છે? આશા રાખું છું, કે જૈન શ્વેતાંબર કૅન્ફરેન્સ રાને સટીક છપાવવા યત્ન કરશે. ઈ. ” - પ્રો. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર એમ. એ. રાજકોટથી તા. ૨૫-૮-૦૯ ના ૫ત્રમાં લખે છે કે – - રાસોની યાદી જોઈ બહુ આનંદ થયો. પુના ડંકને કોલેજની લાયબ્રેરીમાં પણ રાસને સારે સમૂહ છે. આ યાદીમાં નહિં આવેલા કે કોઈ રાસો ત્યાં મેં જોયેલા છે. ઇ.”
' રા. રા. હીંમતલાલ ગણેશજી અંજારીયા એમ. એ. જામનગરથી તા. ૮-૮-૦૮ ના પત્રમાં જણાવે છે કે –
જેન રાસની નેંધ અહિં આજે મળી. તે ઉપયોગી સંગ્રહ અને ખબર માટે ગુ. જરાતી સાહિત્યના સર્વ સેવકે બહુ આભારી થયા છે. યાદી માટે ફરી ઉપકાર માનું છું. ઈ. ”
રાસની પ્રકટ થયેલી યાદીયે જૈનેતર વિદ્વાનોનું બહુ સારું અને દીલજી ભર્યું ધ્યાન
છે. રા. રા. કેશવલાલ હર્ષદરાય ધવને ઉપર ટાંકેલે પત્ર આવ્યા પછી, તેઓને મેળવાનું થતાં તેઓએ જણાવ્યું કે “ હમણા જ મને વિ. સં. ૧૨૨૫ કે ૧૨૭૫ માં રચાયેલ એક જે રાસ (જેનું નામ અને હાલ યાદ નથી, પણ અમદાવાદ જઈ જણાવીશ.) તથા બીજે વિ. સં. ૧૩ર૭ માં રચાયેલ “ સત ( સાત ) ક્ષેત્રરાસએ બે આ બંને તેઓના કહેવા મુજબ પ્રાચીનમાં પ્રાચીન ગુજરાતી અથવા અપભ્રષ્ટ પ્રાકૃતમાં છે. શિવાય ડંકન કૉલેજ લાયબ્રેરીમાં તેનું લીસ્ટ જોતાં નીચેના નવા રાસ જણાયા છે
૧-કૅઓને રાસ. ૨–ચાણક્ય ૩-આણંદ ચરિત્ર
આ બધા ગુજરાતીમાં છે. ૪-કુમાર વંશાવળી ૫-~ચંદ્રચરિત્ર
આ સિવાય બીજા અનેક રાસ હોવા સંભવ છે. તો જુદા જુદા ભંડારને ત્યાંના સુબંધુઓ જોઈ તેની યાદી જાહેર પત્રમાં આપશે તો હ૬ ઉપકાર થશે. અને રાસની યાદી પૂર્ણ કરી શકાશે. વળી યાદીમાં નહીં આવેલો એવો “વસ્તુપાળ તેજપાળ” ને વિ. સં. ૧૪૦૫ માં “ શ્રી રાજશેખરે” કરેલો રાસ અત્રે યાદ આવે છે. આ સં* બંધમાં વખતો વખત જાણવા ગ્ય જણાવશું.
લિ. સેવક મનસુખ વિ૦ કિરચંદ મહેતા મેરવી
- તા૦ ૧૯-૦૯