________________
૧૦૮
શ્વેતામ્બર જૈનેને એક જાહેર અપીલ.
[ ૨૩૩
શ્વેતાંબર જૈનને એક જાહેર અપીલ.
(માણેકલાલ મગનલાલ ડેકટ૨,)
જાગે.
જાગો.
જાગો.
જાગો.
જાગે.
જાગે.
જાગે.
રાગ-વૈદર્ભી વનમાં વલવલે. જગે જાગે જૈન બંધુઓ, કરવા કોમ ઉદ્ધાર; કુંભકરણની નિદ્રા તજી, થાઓ સત્વર તૈયાર. પૂર્વજો તમે કેવા હતા, તેને કરતાં વિચાર; સાંપ્રત કાળ સરખાવતાં, વહે અશ્રની ધાર. તન મન ધન જે અર્પતા, જાતિ બંધને કાજ; કયાં છે એ વીરત્વ તમ મહીં, કયાં છે કોમની દાઝ ? જીનાલયો જે બંધાવતા, ખરચી દ્રવ્ય અપાર; શકિત નથી આજ તમ મહીં, લેવા સાર સંભાળ. જૈન સાહિત્ય તણું ભર્યા, જેઓએ ભરપૂર ભંડાર; જીવ જંતુ તેને ખાય છે, ઉઘેઈ કરેરે ફરાળ, ભામાશા જે શેઠીએ, કરી પ્રતાપને હાય; પોતે ભિખારી બન્યા, રાણાને કિધો રાય. ધન્ય ધન્ય એવા દીકરા, ધન્ય મા અને બાપ; પરમારથ કારજ કરી, ફેડ્યાં ભવભવનાં પાપ. એવા જિને ચાલ્યા ગયા, પાછળ રહી ગઈ છાય; સાપ ગયા લીસોટા રહ્યા, અમ કરમે હાય ! ગરવ ના રે ગુમાવશો, પૂર્વજોનું આમ; વીર પ્રભુના પુત્ર છે, કરે શૂરવીર કામ. આજ તમે ધન વાપરે, ફેશન બાઈને કાજ; ગાડી લાડીને વાડીમાં, પરવા સુદીર સાજ. નાત વરે વરઘોડલે, કરે લખલૂટ ખર્ચ; જાતિ બંધુઓ સીજાય છે, તેની સુણો ન અર્જ. પાનસોપારી ને બીડીમાં, ખરચ પૈસા અપાર; હેટલા દર્શન કારણે, જા દશ દશ વાર. કોનફરન્સ ઉભી થઈ, કરવા દુખ સો દૂર; તે જનની તે માતની, ધરજો ભકિત ઉર. કુધારા નિવારીને, કરે કેમનું હિત; કેળવણું ફેલાવવા, વાપરે બહુ વીત. જ્ઞાન સરસ જેથી પામશે, તમારાં સંતાન; આ લોકે પરકમાં, મેળવશે બહુ માન.
જાગે.
જાગે.
જાગે.
જાગે,
જાગે,
જાગે,
જાગે.
જાગે,