________________
૧૯૦૯ ] હાનિકારક રીત રીવાજો,
[ ૧ , જ્ઞાહતના અગ્રેસરે પિતે શ્રીમંત હેઈ અગર શેઠ તરીકે ગણાતા છેવાથી સહેલાઈથી કન્યા મેળવી શકતા હોય તે પ્રસંગે સ્વાર્થને અગ્રસ્થાન આપી જ્ઞાતિના હિતને ઠરાવ કરવા પ્રયાસ કરે નહિ તે એક તેવા અગ્રેસરેન આગેવાનીપણું નીચે રહેતી જ્ઞાતિનું કમનસીબજ સમજવું. જ્ઞાતિ સમુદાયના હિત ખાતર, જન સમાજના લાભ ખાતર, જે જ્ઞાતિના વિવેકી આગેવાને સ્વાર્થને ભેગ આપવા તૈયાર થાય નહિ તે જ્ઞાતિની ઉન્નતિની આશા રાખવી તે આકાશપુષ્પવત છે.
કામતૃપ્તિ માટે વિષયવાસનાથી જે વૃદ્ધ પુરૂષે લગ્ન કરવા પ્રેરાય છે તેઓને સાધુ પુરૂને ઉપદેશ જ સીધે રસ્તે દેરી શકશે. આવા પુરૂષથી સ્વા“સાધુ–કામી પુરૂષથી કેમનું શું શ્રેય થવાનું છે તે સમજી શકાતું નથી. તેઓ પોતાની પાછળ બાળવિધવા મુકી જાય છે, જેને આખે જન્મારે દુખમાં, સંતાપમાં અને કવચિત્ અનીતિના કાર્ચનાં એળે જાય છે. ( પુચ્છાથી લગ્ન કરનાર વૃદ્ધ પુરૂષના સંબંધમાં પ્રેમને અંશ સંભવતેજ નથી. પ્રેમને સરખી ઉમરનામાંજ વધે છે અને જાગૃત રહે છે. વળી પુત્રી નહિ થતાં પુત્રજ થશે તેની ખાત્રી થઈ શકે નામ સમરણ (ખરી રીતે જોતાં મહાન પુરૂષેનાં નામે પણ કાળે કરીને ભુલી જવાય છે) રાખવાના હેતુથી પુત્રની જરૂર વિચારવામાં આવતી હોય તે થનાર પુત્ર સગુણી નીવડશે તેની ગેરન્ટી શું? પિતાની સંપત્તિને વારસ થનાર પુત્ર જોઈએ, એવી ઈચ્છા રાખનાર શું દ્રવ્યને બીજો કોઈ વ્યાજબી ઉપગ સમજી શકતું નથી ? જનસમાજના હિતના કાર્યમાં પિતાના પિસાને ઉપયોગ કરવાનો આદેશ આપી પુણ્ય બાંધી જનસમાજને જ પિતાને વારસ તરીકે સ્વીકાર એ શું ઓછું સંતોષકારક છે? - આ ઉપરથી સિ કઈ કબુલ કરશે કે પુચ્છાથી લગ્ન કરનાર વૃદ્ધપુરૂષ ધર્મ તરફ નહિ દેરાવાથી આત્મઘાતી બની પિતાની પાછળ જેને આ ભવ વ્યવહાર નથી વિચારકરતાં બગડે છે તેવી બાળાને મુકી જઈ તેમને એક બેજા સમાન થઈ પડે છે.
તેવી જ રીતે ચાકરી કરનાર કેઈ જઈએ એ ગણત્રીએજ વિવાહ કરે એ શું સમજુ પુરૂષનું કર્તવ્ય કહી શકાય ખરૂં? દરેક પ્રકારની અનુકુળ તાના-સગવડતાના–આ જમાનામાં પૈસા ખર્ચતાં જે જોઈએ તે થઈ શકે તેવા સમયમાં આવા વિચારેજ ઉદ્દભવવા જોઈએ નહિ.
ઉપર જણાવેલા છેલા હેતુના સંબંધમાં લખતાં જણાવવું જોઈએ કે