________________
કર | જૈન કેન્ફરન્સ હેરા,
[ એપ્રીલ શરીર, નીતિ તથા વિદ્વતા સંબંધી એટલે બધે કુદરતી તફાવત છે કે કૃત્રિમ મ તફાવત ઉભા કરવા તથા તેઓને જુદા પાડવા માટે ખરી રીતે કોઈ જ તની જરૂર નથી. બીજા લેકે વિષેને અનુભવ તથા તેઓના દાખલાથી આ પણી ખાત્રી થવી જોઈએ કે કૃત્રિમ તફાવત ઉભા કરવા માટે સત્તાદાર આ સામીઓ તરફથી પ્રયાસ કરવામાં આવવા વગર લેકેને સમજવામાં પિતાની કુદરતી પંક્તિ શોધવાને છુટા મુક્વા જોઈએ, કૃત્રિમ તફાવતે તે સુધારાના મહા પ્રવાહને ગુંગળાવી નાંખવાનું તથા તે પ્રવાહ આડે બંધ બાંધવાનું કામ બજાવે છે. જેવી રીતે તમે મુર્તિપુજાની શ્રદ્ધાની સામે થયા તેવી રીતે તમે વધુ નહી તે તમારી કોમ (સેકટ) ને લાગે વળગે છે, ત્યાં સુધી જ્ઞાતિના અર્થ વગરના ભેદને બાજુએ મુકી શકે. જે આટલું કરવામાં આવે તે તમારી કેન્ફરન્સની હયાતિ વાજબી ઠરાવવા માટે આથી કઈ વધુ પુરાવાની જરૂર હું ધારતું નથી. તમારી કેમની મહાન સેવા બજાવવા ઉપરાંત તમે અનુવર્તન કરવા માટે બીજી કેમેને એક વહેવારૂ દાખલો બેસાડી શકશે, પણ એક વાત યાદ રાખવી જોઈએ કે માત્ર જ્ઞાતિબંધન તેડી નાખ્યા એટલે પિતાની નેમ પાર પડી ગઈ એમ થતું નથી. તેમના સાંકડા વિચારની જગ્યાએ પ્રજાકીય કલ્યાણ માટેના વિશાળ ખ્યાલ તથા વિશાળ દીલજીને જગ્યા આપવી જોઈએ. જેવી રીતે તમે તમારા જ્ઞાતિ રીવાજ જાળવવામાં આતુર છે, તેવી મજબુત રીતે તમારે પ્રજાકીય ઐકયને ઉતેજન આપવાનો પ્રયાસ કરે. જોઈએ.
કેળવણી નુકશાનકારક સાંસારિક રીવાજોમાં તમે બારીક તપાસ કરતા જોઈ . શકશે કે આવા ઘણા ખરા રીવાજે નૈતિક, સામાજીક તથા શારીરિક નિયમની અજ્ઞાનતાનું જ પરિણામ છે. જોકેમાં તે નિયમેનું જ્ઞાન ફેલાવે અને મારી ખાતરી છે કે સામાજીક બંધારણપર આ જે નુકશાનકારક રીવાજો બંધાતા જાય છે તે પિતાની મેળે બંધ પડી જશે. તેમ થતાં તમારે ધ્યાન નહી આપનારા તથા બેદરકાર શ્રાતાજને આગળ ખાલી કરાવે પસાર કરવાનું રહેશે નહી. આથી હેઠલા વર્ગના લોકોને કેળવવાને તમારે દરેક પ્રયાસ કરવા જોઈએ. હિંદમાં બધા સાંસારિક રીવાજો નાબુદ કરવા માટે સિથી વધારે અસકારક ઈલાજ કેળવણી છે.
ગામડાઓની શાળાઓ, છેલ્લી કેન્ફરન્સના ઠરમાં એવું જોઈને મને આનંદ થયે છે કે દરેક શહેર અથવા ગામડામાં પિતાની કેમ ના કરાઓને કેળવણી માટે ઘટતી