________________
નમઃ સિમ્યક છે. लक्ष्मीस्तं स्वयमभ्युपैति रभसा कीर्तिस्तमालिंगति, प्रीतिस्तं भजते मतिः प्रयतते तं लब्धमुत्कण्ठया । स्वाश्रीस्तं परिरब्धुमिच्छति मुहुर्मुक्तिस्तमालोकते,
यः संघं गुणसंघकेलिसदनं श्रेयोरुचिः सेवते ભાવાર્થ-ગુણસમૂહ જેનું કીડાસ્થાન છે એવા શ્રી સંઘની સેવા પરમ સુખ પ્રાપ્ત કરવાને પ્રસુક એ જે પુરૂષ કરે છે તે પુરૂષને લક્ષમી પિતાની મેળે ત્વરાથી આવી મળે છે, કીતિ તેને આલિંગન દે છે, પ્રીતિ તેને ભજે છે, મતિ તેને મેળવવા માટે ઉત્કંઠા સહિત પ્રયત્ન કરે છે, સ્વર્ગશ્રી તેને ભેટવાને ઈરછે છે અને મુક્તિ તેને વારંવાર જુએ છે.
* ૐ શાન્તિઃ श्री जैन श्वेताम्बर कोन्फरन्स हेरल्ड.
પુ. , અંક
-
વીર સંવત્ ર૪૩૫
-
એપ્રીલ, ૯૦૯
-
પ્રાસંગિકોંધ.
જીવદયા કમીટીએ કેવી રીતે કાર્ય કરવું તે માટે સલાહ લેવા જીવદયાની
હિમાયત કરનારી હિંદુસ્તાનની તેમજ પરદેશની સં. જીવદયા કમીટી. સ્થાઓ સાથે આ કમીટી તરફથી પત્રવ્યવહાર કરવામાં
આવેલ હતું. જેમાં ઈગ્લાંડની જાણીતી ધી ઓર્ડર ઓફ ધી ગોલ્ડન એઈજ નામની સંસ્થા તરફથી આવેલે પત્ર બહુ ઉપયોગી સૂ ચનાઓથી ભરપૂર હોવાથી તેને તરજુમે આ માસિકના બીજા ભાગમાં આ પવામાં આવેલ છે. આ પત્રમાં જણાવ્યા પ્રમાણે દયાશીળતા ગુણને ઉચ્ચ સ્થાન આપવા, સાથે પ્રાણુઓ ઉપર કેટલી જાતનાં અસહ્ય સંકટ-પીડા માયુસ પિતાના સ્વાર્થની ખાતરી આપે છે તેના ચિતાર આપનારા સાહિત્યને બહાળે ફેલા કરવાથી જીવહિંસા ઘણે અંશે અટકશે, એ બીના નિર્વિવાદ છે. આ સૂત્રને અનુસરી ગયા અંકમાં જણાવ્યા પ્રમાણે “The British BIood sport , ને “The Horrors of sport’ નામના બે પુસ્તકોને હિંદુસ્તાનની માંસાહારી પ્રજામાં ફેલાવે ક્યાં પછી આ માસમાં “Errors in Eating