SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૭ ] ધાર્મિક હિસાબ તપાસણી ખાતુ, ધાર્મિક હિસાબ તપાસણી ખાતું. [ ૩૭૭ જીલ્લે ખેડા તામે ગામ કપડવ‘જ મધ્યે આવેલા શ્રીઅજીતનાથજી મહારાજ (ચેામુખજી) ના દેહેરાસરજીના વહીવટને લગતા રીપેાટ, સદરહુ દેરાસરજીના શ્રીસંધ તરફથી વહીવટ કર્તા શેઠે મીઠાભાઇ કલ્યાણચંદ ઉર્ફે મહાજનની પેઢીના હસ્તકના સંવત ૧૯૬૨ ની સાલના હિસાબ અમેએ તપાસ્યા છે. કાણુ તે પહેલાને વહીવટ ખીજા વહીવટ કર્તાના હરતકમાં છે. સદરહુ વહીવટ તપાસતાં હીસાબ ચાખા છે. ઉપરના વહીવટમાં કંઇક સુધારા કરવા જેવા છે તેનું સુચના પત્ર ભરી વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે માટે આશા છે કે તે ઉપર. તાકીદે . ધ્યાન આપી માગ્ય સુધારે કરશે. જીલ્લે વડેદરા તાબે ગામ વટાદરા મધ્યે આવેલા શ્રી પાર્શ્વનાથજી મહારાજના દેહેરાસરજીના વહીવટને લગતા રીપે સદરહુ દેરાસરજીમાં શ્રીસંધ તરફથી વહીવટ કર્તા શા ઝુલચંદ અભેચંદ તથા શા વૃજલાલ કુંવચ્છના હસ્તકના સવત ૧૯૫૯-૬૦-૬૧-૬૨ ના હીસાબ અમાએ તપાસ્યા છે તે જોતાં નામું ચેખી રીતે રાખી વહીવટ જૈન શૈલીને અનુસરી ચલાવવામાં આવે છે, દેહેરાસરજીનું મકાન ત્રણ જીર્ણ થઇ ગયુ છે તે તાદે સુધારવાની જરૂર છે. ઉપરના વહીવટના સંબંધમાં કેટલાએક સુધારા કરવા જેવા છે. તેનું સૂચના પત્ર વહીવટ કર્યાં ગૃહસ્થાને ભરી આપવામાં આવ્યુ છે માટે આશા છે કે તે ઉપર તાકીદે ધ્યાન આપી યોગ્ય સુધારો કરશે. જીલ્લે ખેડા તામે ગામ કડવણુજ મધ્યે આવેલા શ્રી અષ્ટાપદજી મહારાજના ઘેરાસરના વહીવટને લગતા રીપેાટ, સદરહુ દેહેરાસરના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શેઠ મણિભાઇ શામલભાઈ નથુભાઇ તથા ગાંધી ગનલાલ મે!તીચંદના હસ્તકના સંવત ૧૯૫૯-૬૦-૬૧-૬૨ ની સાલને હિસાબ અમેએ તપાસ્યા છે. તે શ્વેતાં નામુ ચેખી રીતે રાખવામાં આવ્યું છે. આ દેહેરાસર શૅફ ન્યાલય:૬ નથુભાઇ તરફથી બધાવવામાં આવ્યુ છે. તથા વહીવટ પણ તેમના નામથી ચાલે છે. દેરુંરાસરજીના દાગીના અમાને દેખડાવવામાં આવ્યા નથી તેથી તેની ચાકસ નોંધ ઉતારી કાન્ફરન્સ હેડ ફ્રીસમાં તાકીદે માકલી આપવા સુચવવામાં આવ્યું છે.
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy