SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ ] જૈન ડાન્સ હેરલ્ડ [ ડીસેમ્બર ની ખોટ પડતી હતી અને જો છેવટના મહિનાઓમાં મદદ આપવાનું મધ કરવામાં આવે તા વિદ્યાર્થીઆને (તેમજ શાળાઓને) તેમની પરીક્ષાઓના ઘણા નિકટના વખતમાં કે જે વખતે તેને ઘણા અભ્યાસ કરવાની જરૂર પડે છે તે વખતે કઢંગી સ્થિતિમાં મુકી મોટી અથડામણમાં નાંખવા જેવુ' બનતું હતું. આ ઉપરથી અમદાવાદ અને મુખઇ એીસના મે. જનરલ સેક્રેટરી સાહેબેએ પાતાની ઢી દૃષ્ટિ વાપરીને રૂ૬૦૦) ની પડતી ખાટ દૂર કરવાને તેઓએ પેાતા તરપૂથી નીચે પ્રમાણે રૂપીઆની કેાપૂરન્સના કેળવણી ખાતાને મદદ આપીછે તે બદલ તેઓને ધન્યવાદ ઘટે છે. ૩૫૦ શેઠ લાલભાઇ દલપતભાઇ તરફથી. ૨૫૦ શેઠ વીરચંદભાઈ દ્વીપચંદ સી. આઇ. ઇ. તરજૂ થી. ઉપર પ્રમાણે ૩૬૦૦ કાપૂરન્સને આપીને પેાતાની જે ઉંચામાં ઉંચી અંતઃ કરણની લાગણી પ્રદર્શિત કરી છે તે ખરેખર સ્તુતિપાત્ર છે. આ ખાતામાં હવે ખીલકુલ સીલીક નથી જેથી કરીને વિદ્યાર્થી આને તેમજ પાઠશાળાઓને મદદ કરવાનું. આ ખાતામાંથી બંધ થવા સંભવ છે માટે કામના શ્રીમાન વિદ્વાન અને કામને ઊંચી સ્થિતિપર જેવાની ઇચ્છા રાખનાર દરેક જૈન અને નમ્રતાપૂર્વક વિન ંતિ કરવામાં આવે છે કે આ ખાતું ખાસ મદને પાત્ર છે. તે પોતપોતાની શક્તિ અનુસાર મદદ કરી ગરીબ વિદ્યાર્થીઓને ઉત્તેજન આપવા ધ્યાન ઉપર લેશે. મેટ્રીક થયેલા જૈન યુવાનો માટે એક મહાત્માની પ્રેરણાથી એક શ્રીમંત જૈન ગૃહસ્થ કેટલાક જૈન યુવાનોને સંસ્કૃત ભાષાના અભ્યાસમાં આગળ વધારવા ઈચ્છા રાખે છે. એ જૈન યુવાનાએ મેટ્રીકની પરીક્ષા સંસ્કૃત ભાષાસાથે પસાર કરેલી હાવી જોઈએ અથવા લગભગ તેટલા અભ્યાસ કરેલા ડેાવા જોઇએ. તેના સંસ્કૃત ભાષાના અભ્યાસ માટે અમુક પડિત કે મહાત્માપાસે રાખી અભ્યાસ કરાવવામાં આવશે અને તેને માસિક રૂ૧પ ની સ્કોલરશિપ આપવામાં આવશે. ત્રણ વરસ અભ્યાસ બાદ તેઓને આશરે રૂપ ના માસિક પગારથી નોકરીએ લગાડી તેઓ આબાદ થાય એવા પ્રયત્ન કરવામાં આવશે. આ કામમાં જોડાવા ઇચ્છા રાખનારાએ નીચેને શિરનામે લખવું. કરાવ્યા સા. મા. ઘડીઆળી. ઝવેરીબજાર, સટાગલી, મુંબઇ,
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy