SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૭ ૩૪૩ ધાર્મિક હિસાબ તપાસણી ખાતું. ધાર્મિક હિસાબ તપાસણી ખાતું. જલે ખેડા તાબે ગામ નાવલી મધ્યે આવેલા શ્રી પાર્શ્વનાથજી મહારાજના દેહરાસરને રીપોર્ટ સદરહુ દેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટ કર્તા શા હીરાચંદ મૂળજી તથા શા બાપુલાલ વૃજલાલ તથા શા ફૂલચંદ દીપચંદ તથા શા મૂળચંદ મોતીચંદ તથા શા નાથાભાઈ મથુરભાઈના હસ્તકને સંવત ૧૮ થી સંવ ૧૯૬ર સુધીને હીસાબ અમોએ તપાસ્યું છે. તે જોતાં દેરાસરજીનું નામું સારી રીતે રાખવામાં આવ્યું છે અને હીસાબ પણ ચેખે છે. તે જોઈ ખુશ થવા જેવું છે. દેહેર સરજનું કામ જીર્ણ થવા માંડયું છે તે સુધરાવવાની જરૂર છે. તાકીદે સુધરાવવામાં આવશે તે ચેડા ખર્ચમાં કામ થઈ જશે. તેમાં ઢીલ થશે તે વધારે ખર્ચમાં ઉતરવું પડશે. અત્રે શ્રાવકના ઘર જુજ હોવાથી કેશ, સુખડ તથા ગઠનો પગાર પહોંચી શકતો નથી માટે તે સંબંધમાં મદદની જરૂર જેવું દેખાય છે. * આ વહીવટમાં કેટલો એક સુધારો કરવા જેવો છે તેનું સુચના પત્ર ભરી આપવામાં આવ્યું છે માટે આશા છે કે વહીવટ કર્તા ગૃહસ્થ તે ઉપર ધ્યાન આપી યોગ્ય સુધારે તાકીદે કરશે. - છલે કાઠીઆવાડ માથે આવેલા ગામ ચુડા મથેના શ્રી સુવિધિનાથજી મહારાજના દેરાસરજીને રિપિટ સદરહુ ખાતાના શ્રી સંધ તફ઼થી વહીવટ કર્તા શા માનસંધ ભવાન હસ્તકનો સંવત ૧૯૫૪ ના કારતક સુદ ૧ થી તે સંવત ૧૮૩ ના માહ સુદી ૧૫ સુધીનો હીસાબ અમેએ તપાસ્યું છે તે જોતાં હાલના વહીવટ કર્તાને અમારા તરફથી હસ બ તૈયાર કરવા બે વખત સુચના કરવા છતાં હીસાબ રીતસર તૈયાર થયેલ નથી અને જે હીસાબે જવામાં આવેલ છે તેથી અમને કોઈ રીતને સંતોષ મળ્યો નથી. જીર્ણોધ્ધારના ખર્ચ જેટલી રકમ લેવામાં આવતી નથી જેથી કોઈપણ ગૃહસ્થ જીર્ણોદ્ધાર કરવા ઉપર ધ્યાન આપતું નથી તે બહુજ દીલગીરી થવા જેવું. દહેરાસરછમાં ચોરની ભિતિના લીધે તેમને ચંદન હાર ૧ તથા ઉતરી ૧ મળી તેલા ૮ ને આશરાની ચેકસ જગ્યાએ હતી તે કેટલાએક ગૃહસ્થોના સંવત ૧૬૦ સુધી જોવામાં આવે છે. પણ હાલ તેનો કઈ રીતે પતે લાગતું નથી. અમારી તરફથી તપાસ ચાલુ છે. આ ખાતાને વહીવટ કઈ કઈને માથે નહી સખવાથી વહીવટ ગોટાળા પડો દેખાવાથી સંધ સમસ્તને આમંત્રણ કરી એક સભા ભરી વહીવટ સુધારવાની સુચનાઓ તથા કેન્સરન્સના હેતુઓ બદલ ભાષણ આપતાં સંઘ સમસ્તના આગેવાનોએ હીસાબ શોધી કાઢી જુના ચોપડા ખતવવા આપી નવા ચોપડા બાંધી તેમાં શા ડુંગરદાસ વેલસીએ જેનશેલી મુજબ શા લખ l,
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy