________________
૧૯૦૭] સ્વદેશી હિલચાલ
[૩૨૯ કારણ આપણા વ્યાપાર ઉદ્યોગ અને હુન્નરકળાને વિનિપાત થએલો જણાય. એ વિનિપાત થવાનાં ભિન્ન ભિન્ન કારણે કલ્પાયાં છે, કે પરરાજ્ય સત્તાથી ને કઈ આપણું હાનિકારક રિવાજેથી, એમ કહે છે. ઉભય પક્ષ વાસ્તવિક છે. આ સત્ય સર્વને જણાયું અને તેમાંથી આપણું ઉદ્ધારાર્થે આ હિલચાલ વ્યાવહારિક સ્વરૂપમાં મૂકાય છે. આજથી પચાસ વર્ષપર એનાં અંકુર ફુટયાં હતાં. મુંબઈ અને ગુજરાત એની જન્મભૂમિ-દક્ષિણમાં બાલ્યકાળ, પંજાબમાં શેશવાવસ્થા નિગમી, પરંતુ એનું વન તો બંગાળમાંજ ખીલ્યું. બંગાળીએ ઉદ્ધાર રક દેવીનું પૂજન કર્યું, અને સમગ્ર ભારતમાં આબાલવૃદ્ધ એના નામની માળા જપાવી. બંગાળીને બુદ્ધિકોશલે એ દેવી સર્વની પૂન્ય થઈ પડી. - આપણા ધર્મનું વાસ્તવિક પાલન પણ એ દેવીના પૂજનથી થાય એમ છે. અર્દિતા વામ ધર્મ એનું અર્ચન કરવામાં સચવાય છે. ઇતીહાસ તે સચવાયે એમ સાક્ષી આપે છે. આપણે તે તપાસીએ.
મુગલ સમયની—રંગજેબના સમયની–વાર્તા છે. એરંગજેબની પુત્રી વસ્ત્રાલંકાર સજી બહાર આવી, એરંગજેબે હેને કહ્યું- બેટા, આજ પિશાક નહીં પહેનાં હુય ? પુત્રીએ ઉત્તર આપે બાપા, કયા બાત કહું, સાત કપડે હિને હય, મગર આપકા કારીગર ઐસા હય કે તેબી બદન દીખા જાતા હય” વાચકગણું! સાત સાત વસ્ત્ર એલ્યાં છતાં પણ ઓરંગજેબની બાળકીનું અંગ દેખાયું. શું આજે પશ્ચિમની કારીગરીમાં આવું કોશલ્ય છે!
બીજી વાર્તા જગપ્રસિદ્ધ છે. વાંચનમાળાના પાઠમાં લખે છે કે “એ બૂરજ જોઈને દરેક મુસાફર હેરત પામે છે. અને ભારતીઓનાં કળા કૌશલ્યને માટે ઘડીભર વિચારમાં પડે છે.”
એ સ્થંભ જેઈ યુપીયને પણ આશ્ચર્ય સાથ હિંદના. હિંદના કારિગરોનાં અનુપમ કલાકૌશલ્ય અને જ્ઞાન માટે પાંચ કરડે છે. એથી વધુ આગળ ચાલીએ. આપણા પ્રાચીન દેરાસરો, તેમાંની પૂજ્ય પ્રતિમા શું આજે પશ્ચિમના શિલ્પીઓનું અભિમાન ઉતારે એમ નથી! શાંત અને વૈરાગ્યભાવની મૂર્તિ અને ભવ્ય સ્થાન નિરખી પ્રકૃતિને એક લાડકે પુત્ર-(કવિ) ઉદગાર કહાવે છે કે –
દીઠી શિલા અહિંય સાગરની સમૃદ્ધિ,
દિીઠ સ્કૂલે મહતું ચેતન ઓઘ વહેત.” પ્રાચીનમાં પ્રાચીન સમયની ગુફાઓ, હેની અંદરનું ચિત્રકામ, કેતરકામ, રજપૂત રાજ્યની ભવ્ય ઈમારતે, સિદ્ધપુરને રૂદ્રમાળ, ભુવનેશ્વરીનું દેરું, આબુ, * ગિરનાર અને અન્ય સ્થાનના પુરાણું મંદિર, મુસલમાની સમયના ઝા,
મસજી અને મહેલે, આ વર્તમાનકાળની યંત્રકળાને ટક્કર મારે એમ નથી? અને એ એધાણીઓ આપણી ખનિજ સંપત્તિ નથી બતાવતી ? ભારતમાં શેની ન્યૂનતા છે? જે જોઈએ તે મળે એમ છે. “રસવતી, ફલવતી” એ કામધેનુ