SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શ્વેતાંબર મંદિરાવળી. કે , " - પ્રથમ ભાગ. છે. આ પુસ્તકમાં ગુજરાત, કાઠીઆવાડ, કચ્છ અને મારવાડ દેશના દેરાસરની (ઘર દેરાસર સુધાંત) હકીકત આપવામાં આવેલી છે. મુંબઈની કેન્ફરન્સ ઓફીસ તરફથી મહાન ખર્ચ કરી શરૂ કરવામાં આવેલ ડીરેકટરોના અમૂલ્ય તેમજ પ્રથમ ફિળ રૂપે આ પુસ્તક જન સમાજના હિતને માટે બહાર પાડવામાં આવેલ છે. હિંદુકિસ્તાનમાં આવેલા આપણા પવિત્ર ક્ષેત્રની યાત્રા કરવા જનાર જન ભાઈઓને આ પુસ્તક એકે મુર ગાઈડ (ભા મીયા) તરીકે થઈ પડવા સંભવ છે. આ પુસ્તકમાં જુદા જુદા કલમે પાડી દેરાસરવાળા ગામનું નામ, નજીકના સ્ટેશન યાને મોટા ગામનું નામ તથા તેનું અંતર દેરાસરનું ઠેકાણું, ખાંધણી, વર્ણન, બંધાવનારનું નામ, મૂળનાયકજીનું નામ, બધાયાની સાલ, પ્રતિમાજીની સંખ્યા, નોકરની સંખ્યા તથા મકાનની સ્થિતિ વગેરે તમામ હકીકત સવિસ્તર દાખલ કરવામાં આવી છે, આ પુ સ્તક રોયલ સાઈઝ ૨૬૦ પાનાનું સુંદર કપડાના પુંઠાથી બંધાવેલુ છે, બહાર ગામથી મગાવનારને વી. પી. થી મોકલવામાં આવશે. - મૂલ્ય ફકત રૂ. ૧-૮-૦ રાખવામાં આવેલ છે. છપાવી પ્રગટ કરનાર ગિરગામ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ મુંબઈ વરવી હિત! પવિત્ર!! È ! ! ! धी इन्डीयन सोप एन्ड केन्डल फेक्टरी लीमीटेड. ડીસા શેડ, પીપાવી, કુંવર વળવા. ભાવુ. झुमर, वालसेट अने गांडीना फानसो ? नाहावाना, औषधिय अने योवाना बार माटे जुदा जुदां कद अने वजननी सर्वे १ सोप वीगेरे. जातनी मीणवत्तीओ. __वराळ यंत्रथी चालतुं आ एक मोहोटुं कारखानुं छे अने तेमा चरबी रहित पत्रि साबुओ तथा मीणबत्ती बनाववामां आवे छे. भाव पण घणा सस्ता छे. उपरने शीरनामे लखीने प्राईसलीष्ट मंगायो.
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy