SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૭ ] ધાર્મિક હસાબ તપાસણી ખાતું. ૨૩ આશાવાદી ૦)) તથા સદાવ્રત ખાતું સં. ૧૯૬૨ માં ચાલુ કરવામાં આવેલ તેનું સં. ૧૯૯૨ ના આશરદી ૦)) સુધીને હીસાબ અમે તપાસ્યા છે તે જોતાં વહીવટનું નામું અસલની રૂઢી મુજબ ઠામ ખાતાવહી ચોપડામાં રાખી વહીવટ સારી રીતે ચલાવેલ જવામાં આવે છે અને દિન પ્રતિદિન ખાતાને સુધારે કરતા જાય છે માટે ધન્વાદ ઘટે છે. ગામ પીસાવાડા તાબે ધોળકા છલા અમદાવાદ મધે આવેલા શ્રી સુવિધિનાથજી મહારાજજીના દેરાસરજીને રીપોર્ટ સદર ગામ મધે આવેલા શ્રી સુવિધિનાથજી મહારાજજીના દેરાસરજીના હાલના વહીવટ કર્તા શા. ચુનીલાલ મુળચંદ તથા ભાવસાર કકલદાસ રામજી હસ્તકને અમોએ હિસાબ તપાસ્યા છે તે જોતાં વહીવટનું નામું પ્રથમના વહીવટ કર્તા પાસેથી ચોપડા નહિ મલવાથી હીસાબ કપિત ઉભો કરી લોકો પાસે સં. ૧૯૬૨ માં બાકી કઢાવેલ છે તે તથા સં. ૧૯૬૨ ને હીસાબ જોવામાં આવેલ છે નામું અસલની રૂઢી મુજબ રાખી વહીવટ સારી રીતે ચલાવતા જોવામાં આવે છે. પુજનના ખરચ માટે જમીનની ઉપજ આવે છે એટલે અડચણ જેવું નથી. આ દેરાસરજી નંબર ૧ ના વહીવટ કર્તાના વડવા શા. લખમીચંદ તથા હીરાચંદ કરશને સં. ૧૮૯૩ માં બાંધી સં. ૧૮૯૭ માં પ્રતિષ્ઠા કરી પોતાની દેખરેખ થી શ્રી સંઘની વતી શા. મગનલાલ બાપાલાલ તથા કંકુચંદ રાયચંદને વહીવટ સોપેલ ને ખર્ચ ત્રણ ગ્રહ ભાગે પડતું આપતા સં. ૧૯૧૬ માં ત્રણે વહીવટ કર્તા નજદીકના ગામમાં રહેવા જતાં ઉપજ ખર્ચને વાર્ષિક હિસાબ શા. કક્કલદાસ ઊમેદભાઈને રાખવાને સુપ્રત કરવામાં આવેલ ને સાલ આખરે હીસાબ લઈ પોતે જુદા ચોપડા રાખી વહીવટનું નામુ રાખતા દિન પ્રતિદિન બંને વસ્તા જૈન ગૃહસ્થામાં કુટુંબ પરીવાર કમી થતો જોઈ સં. ૧૯૩૬ ની સાલમાં રૂ ૪૯ માં નંબર એકના વડવા શા. લખમીચંદ બારખલી અઘાટ દસ્તાવેજથી જમીન ખરીદી દેરાસરજીના પુજનને ખર્ચ નીભાવવામાં આપી તેને વહીવટ પ્રથમના વહીવટ કર્તાને સેપેલ તે સં. ૧૯૫૮ ની સાલ સુધી ચલાવેલ પણ પડતા દુકાળે તેઓ સાહેબ અમદાવાદ રહેવાના હેઈ નંબર ૧ ના વહીવટ કર્તાને કાંઈપણ વહીવટમાં માહીતગાર કર્યા વિના એક ચેપડે તથા એક દસ્તાવેજનું પિટકુ બારણામાં મુકી ચાલ્યા ગયા નંબર એકના વહીવટ કર્તાએ ઘણુ વખત સુચવ્યા છતાં કોઈ પણ જવાબ આપતા નથી તેમ ચાપડાની અંદર કાંઈ હીસાબ નથી ને જુજ છે તે ઘણોજ ગોટા પડતે છે અદ્યાપિ સુધી જમીનની કાંઈ પણ જોઈએ તેવી ઊપજ આવતી નથી. • નંબર એકના વહીવટ કર્તા હાલથી થેલી મુદત થયા પિતાને ચાલતે ઢી. આને ધર્મ છોડી આપણી સાથે જોડાવાથી નંબર એકની ગેરહાજરીમાં પરેપૂરી
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy