SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૭ ] જૈન સમાચાર, [ ૨૪૭ જૈન સમાચાર. કરછ રાણપુરમાં પ્રતિષ્ઠા–આ ગામમાં શેઠ રતનશી શામજીએ શિખરબંધી જીનાલય તથા ઉપાશ્રય બંધાવ્યું છે. ગામમાં જૈન ઘર ૨૦ છે, પરંતુ પ્રતિષ્ઠા, અઠાઈ મહોત્સવ, સ્વામીવાત્સલ્ય વિગેરે ઘણું સારી રીતે થયું હતું. ભંડાર, ઘી તથા કેશર વિગેરે થઈ કોરી ૪૦૦૦ આશરે ઉપજી છે. | મુનિરાજ શ્રી આત્મારામજીની છબી ખુલી મૂકવાની ક્રિયા–આચાર્યશ્રીના પરમ પદ થવાની તિથિને દિવસે ભરતપુર શહેરમાં વેતાંબર, દિગંબર તથા આર્યસ માજીઓ સમક્ષ તેમની છબી ખુલી મૂકવામાં આવી છે. भाषण----मि. लक्ष्मीचंदजी घीयाने वागजीका पीपलीयामें कोन्फरन्सके ठरावोके विषयमें भाषण दीयाथा. ... प्रतिमाजी प्रगट हुवा–नालछा इलाका धारपवारसे संघ लिखता है की श्री मांडवगढमें धर्मसालाका कामके देलान खुदाइमे श्री मंदीरजीके सामने भगवानकी साबत प्रतिमाजी ९ प्रगट हुवेहै. उस प्रतिमाजी पर लेख व लंछन साबत साफ है. समत १६६६ है. * પહોંચ. દેરાસરને હીસાબને રીપોર્ટ–શ્રી જામનગર તાબે તુંગી ગામના દેરાસરને સંવત ૧લ્પપ-દર સૂધીને રીપોર્ટ મળે છે. આ ચેપડીની અંદર જામનગર તાબાના બીજા ગામમાં આવેલા જૈન દેવાલયની વિગત આપવામાં આવી છે. વઢપુર ઢિ. જૈન ઉન દવસો જુથમ વર્ષનો રીપોર્ટ–આ રીપોર્ટ હિંદીમાં છે. ટાઈપ બાળધ છે. દિગંબર દાનવીર શેઠ માણેકચંદ પાનાચંદે, કોમના ઉદ્ધારને ખરે રસ્તે જઈને, તે પ્રમાણે વર્તવા માંડયું છે. સ્થાનિક મદદ સાથે બેટિંગ કાઢવાથી સ્થાનિક ઉત્સાહ તથા ખંત જળવાઈ રહે છે. તે નિયમેજ આ બેકિંગ સ્થપાયું છે. નિયમાવળી, બેડિંગના નિયમ, સુપરીન્ટેન્ડેટ માટે નિયમ વિગેરે બાબતે દાખલ લેવા જેવી રીતે સ્પષ્ટ વર્ણવી છે.
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy