________________
જાહેર ખબર. શ્રી જેન વેતાંબર કેન્ફરન્સ તરફથી ચાલતું શ્રી ધામક હીસાબ તપાસણી ખાતે-કોન્ફરન્સના આ ખાતાના ઓનરરી ઓડીટર સાહેબ શેઠ ચુનીલાલ નાહાંનચંદ અને તેમના તાબાના કેટલાક નોકરે આપણું પ્રખ્યાત તીર્થ શ્રી રાણકપુરજીનો તથા વકાણાજીને હીસાબ તપાસવા સારૂ હાલમાં ત્યાં ગયેલા હોવાથી તે ખાતાઓ સંબંધમાં જે કોઈ ગૃહસ્થને કાંઈ પણ ફરીયાદ યા સુચના કરવી હોય તેમને પોતાના ખરા નામઠામ, સાથે નીચેના સરનામે પત્રવ્યવહાર કરવા વિનંતિ કરવામાં આવે છે. આવી રીતની આવેલી અરજીઓવાળા સનાં નામ અમે જાહેર કરવાના નથી.
શેઠ ચુનીલાલ નહાંનચંદ, ઓનરરી એડીટર-શ્રી જૈન વેતાંબર કેન્ફરન્સ ઠેકાણું-શેઠ ધરમચંદ અભેચંદ મુ. પાટણ: ઉત્તર ગુજરાત. ગીરગામ મુંબઈ ,
લી. સેવક,
આસીસ્ટન્ટ સેક્રેટરી તા. ૧૫-૬-૦૭. ઈ.
શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સ. માનાધિકારી (ઓનરરી) ઉપદેશક તરીકે કાર્ય કરવાની
ઈચ્છા રાખનાર વક્તાઓને ઉત્તમ તક. કે આપણી કેન્ફરન્સે પસાર કરેલા ઠરાવ તાકીદે અમલમાં મેલવા માટે તથા કોન્ફરન્સના હેતુઓ સમજાવવા માટે પિતાના જીલ્લાઓમાં ફૂરસદને વખતે ભાપણ આપી જૈનમની ઉન્નતિ કરવાની ઈચ્છા રાખનારાઓને આ કાર્યને માટે તેઓની લાયકાત સંબંધી ખાત્રી થયેથી રેસીડન્ટ જનરલ સેક્રેટરીની સહી સાથના અત્તમ પ્રમાણપત્ર આપવામાં આવશે. ઉક્ત ઈચ્છા રાખનારાઓએ આ સંબંધમાં નીચેના સરનામે પત્ર વ્યવહાર કરે.
આરટેટ સેક્રેટરી શ્રી જેન વેતામ્બર કોન્ફરન્સ ઓફીસ
ગીરગામ –મુંબઈ.
શ્રી જૈન સંઘને વિજ્ઞપ્તિ.
દરેક ગામ યા શહેરના જૈન સંઘના અસરને સુચના કરવામાં આવે છે કે જે તેના તરફથી માત્ર પોષ્ટ ખર્ચના રૂ. -૩-૦ ત્રણ આના નીચેના શીરનામે મોકલી આપવામાં આવશે તો ત્યાંના શ્રી સંઘના ઉપયોગને માટે મુંબઈમાં ભરાયેલી બીજી શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સને રૂ. ૭-૧૨–૦ ની કીંજતવાળો રીપોર્ટ અમારા તરફથી ભેટ તરીકે મોકલી આપવામાં આવશે. દરેક જૈન પાઠશાળા, સભા તથા લાય. બ્રેરીને પણ ઉકત લાભ આપવામાં આવશે. સંવત ૧૯૬ર ની સાલને શ્રી જૈન શ્વેતામ્બર કો-ફરસને રીપિટ તથા હીસાબ પટ ખર્ચન એક આનો મોકલવાથી હરકોઈ શમ્સને ભેટ તરીકે આપવામાં આવશે.
આસીસ્ટંટ સેક્રેટરી, ગીરગામ, મુંબઈ.
શ્રી જૈન શ્વેતામ્બર કે-ફરન્સ,