SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૭ ] કેન્ફરન્સને સૂચના તેવી વિધિથી પોતાના વાડાલા બેટા એટીએનો લગ્ન કરાવવાં એજ લાભ અને કલ્યાણકારી છે. આપણા જૈનાની આવી ધમી અને મ્હાટી ભાગ્યશાળી, પુન્યશાળી ને આખાદ કામ છતાં તેનું એક પણ શુભ ખાતાનું જાશુક ચાલુ રહે એવું ફંડ નથી એ અક્ સેાસી છે. મુંબઇમાં પારશીઓ ભાટીયા તેમજ બીજી જાતામાં એવા કેટલાક ક્ડા છે કે જેથી ગરીબ ગરબા તથા કેટલાક સારા ખાતાઓના સારી રીતે નીભાવ થાય છે. માટે તે વિષે મારા પ્રિય જૈનાએ જરૂર વિચાર કરવા ઘટે છે. મુંબાઈમાં ચાર શુભ કામાને વાસ્તે જે રકમ ઉપજી હતી તે તે મારા સાંભલવા પ્રમાણે પુરી થવા આવી છે. પછી આજ સુધી જે કામેાને મદદ અપાય છે તે અંધ પડવાના વખત આવતે જાય છે. માટે રાવબહાદુર બદ્રીદાસજીએ દર વર્ષે દર જૈનના ઘર દીડ એછામાં ઓછા ચાર આના લેવાના પલાન કાઢયા છે તે હું તેા ધારૂંછું કે ઠીક છે. તે તેથી દર વર્ષે બે ત્રણ લાખની ઉપજ જારી રહેવાની તથા બીજી પણ જેમકે જૈનાના અંતકાળ વખતે જે ધર્માંદા કરે તેમાંથી અમુક આની આ કુંડમાં આપે તથા તેથી છોકરા છોકરીના લગ્ન અવસરે, નોકારશી તથા નાત વરા કરે તે આંકડામાં અમુક રકમ આપે એવા નિયમ થાયતે બહુ સારૂ. ને પછી ગામેગામના એવી રીતના પૈસા દર વર્ષે અમુક એક જગાએ એકડા કરવા એવા બંદોબસ્ત કરવામાં આવે તેા આ ફંડના દીન દીન વધારા થતા જશે. જેમ કે આખુ પનાલાલજીએ પોતાની પાછળ આઠ લાખનેા ધર્મો કર્યો તેમજ તેમના દીકરા ચુનીલાલજીની પાછલ મોટી રકમ ધર્માંદા કરી તે વખતે આ ઠરાવ હયાત હતા ફંડમાં તેમની મેાટી રકમે ઠરાવ પ્રમાણે આવત. હવેથી ચેતાયતા સારૂં. આવું ફંડ ઉભું થયું હશે ને તે સારા દેખસ્તથી ચાલશે તે દર વર્ષે તેમાં રકમ `ધ પસા આવે જશે. માટે આવું એક કુંડ ઉભું કરવાની ખરેખર આવશ્યક્તા છે. ૧૫ ઉપરની સર્વે વાતા ખરેખર કેન્ફરન્સે ધ્યાનમાં લેવાની છે અને તેજ વાતાપર વિવેચન અને ઠરાવ કરવાની જરૂર છે. આ મીનાએ જૈન કોન્ફરન્સના: મુળ પાસે છે એમ હું સમજું છું. તા ૧૨-૧-૦૭. કેટલાક નાદાન જૈને આપણા ધર્મ ગુરૂ અને તીર્થંકરોની છબીઓ છપાવી તે વેચવાના ધંધા લઇ બેઠા છે. જૈન તા કદાપી લેતા સાચવી રાખે . પણ તે છમીએ સવ કાઇ પર દર્શની વેચાતી લેછે. તે કાંઇ ગુરૂ કે દેવ છે એમ માનતા નથી. તેથી રખડતી મુકે ને છેવટ છેકરાં છઇયાં ફાડી નાંખે ને તે કચરાની ટોપલી કે ગટરને શરણુ થાય માટે આ યદે કાઇ જૈન આવી છબી છપાવે, વેચે તેને એકદમ સ`ધ બહાર મુકવા, ને પરદેશની તેવું કામ કરાવે તે તેનાપર કાયદાસર ઇલાજ લેવા જોઇએ. વળી કેટલાક પર દની આપણા ધર્મની મેાટી આશાતનાઓ કરે છે તે ઘણાં શ્રીમતા અને ગ્રહસ્થાના જાણવામાં આવ્યા છતાં તે મુગે માઢે જોયા કરે છે. જેમાં
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy