SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨] જૈન કોન્ફરન્સ હેરડ [ જુન. His Highness, of course, partakes of the pleasure you have hari in consequence of those orders and I hope you will kindly convey this and Highness' thanks to the Conference.” રાધનપુર, રાજમહેલ, તા. ૩૧-૫-૦૭. - ધી જૈન કોન્ફરન્સ અને મુંબાઈ જૈન સંઘના મેમ્બર સાહેબ, મુંબાઈ. વહાલા સહસ્થો. સલામ સાથે લખવાનું કે આપને તાર તા. ૩૦-પ-૦૭ ને ગોવધના સંબંધમાં હજુર છીએ મનાઈ હુકમ કાઢેલ તેમજ મફત કેળવણી આપવાને હુકમ કાઢેલ તે સંબંધની આભારની લાગણીઓને આવેલ તે ખુદાવીદ નામદાર નવાબ સાહેબ બહાદુરે વાંચ્યું છે. અને તેથી બહુ ખુશી થયા છે. ગેવધ તરફ હજુરશ્રીની નાખુશી અને કેળવણી તરફ પોતાના વલણને લીધે આ હકમ નીકળેલા છે અને તે ખાતે જૈન કોન્ફરન્સ તથા મુંબાઈ જૈનસંઘને જે આનંદે થયે છે તેમાં હજુર શ્રી પણ ભાગ લે છે તે જાણશોજી. .લી. સેવક, હરીલાલ કીકાભાઈ પ્રાઇવેટ સેક્રેટરી. ગઘામાં અાઈ મહોત્સવ, જૈન કન્યાશાળા, તથા કિ દવાખાનાની સ્થાપના વિદ્વદ્દવર્ય, સાધુગુણ સંપન્ન, શાંત મૂર્તિ પંન્યાસજી શ્રીમદ્ મુનિરાજ મહારાજ શ્રી ગંભીર વિજયજી હાલમાં ગોઘા બંદરમાં બીરાજતા હતા તેને લાભ લઈ, મહારાજ શ્રીના ઉપદેશથી ગોઘાથી બે માઈલને છેટે આવેલ પીરમબેટમાંથી નીકળેલ પ્રતિમા જીની પ્રતિષ્ઠાનું મુહૂર્ત વૈિશાખ સુદ ૩ નું રાખવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે – શ્રી નવખંડ પાર્શ્વનાથજીના દેરાસરના ચોકમાં ઘણાજ ઠાઠમાઠથી સુધર્મવતંસક વિ માનની રચના કરવામાં આવી હતી. અને અાઈ મહત્સવ શરૂ કરવામાં આવ્યો હતો. દશ અગ્યાર દિવસ સુધી નવી નવી પૂજાઓ ભણાવવામાં આવતી હતી તથા જુદાજુદા ગ્રહ તરફથી પાંચ સ્વામિવત્સલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગોઘાના જેન ઇતીહાસમાં સુવર્ણ અક્ષરથી છેતરાવા એગ્ય નીચે મુજબની કેટલીએક સખાવતો જાહેર કરવામાં આવી હતી – ઉકત સખાવતો હાલના સમયને અનુકૂળ તથા જૈનતિના કાર્યને દરેક રીતે ટેકારૂપ થઈ પડવા સંભવ છે. મુંબઈમાં પાયધુની ઉપર આવેલ શ્રી ગેડીજી મહારાજના એક માજી, બાહોશ ટ્રસ્ટી શેઠ ઓઘવજ કરમચંદના સુપુત્ર શેઠ છોટમલાલ આઘવજી તરફથી વાર્ષિક રૂ. ૨૦ તથા શેઠ જીવણ જેચંદ
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy