SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૭ | કોન્ફરન્સને સૂચના. ૧૩ લેાકેા પૈસા મેળવવાની પેરવીમાં વધારે કરે છે તેમાં કેટલીક નાતાના આગેવાના તેવાને નાત બહાર મુકે છે, ને કેટલીક નાતાવાળા તેની ન ગણકારતાં તેની સાથેના વ્યવહાર જેમ હતા તેમજ ચલાવે છે. અમદાવાદવાલા ખારીસ્ટર જુગલદાસ વીલાયત જઈ આવ્યા તે બાબત તે સંઘ બડાર ટુતા, પણ એક વખતે સ`ઘ મેલવી તેમની પાસેથી રૂ. ૫૦૦) લેઇને તેમને પાવન કર્યાં. ને આયંૐ વીલાયત જાય તે સ`ઘને કે નાતને પુછીને જાય એવા તે વખતે ઠરાવ થએલા છે. છતાં હુમણાં અત્રેની આસવાળની નાતને! મેડન ખાલજી વીલાયત જઇ આવ્યે તેણે સંઘને નાતને પુછ્યું ન્હાતુ છતાં તેને આશવાલની નાતે જુગલદાસની માફક સંઘે પાવન કર્યાં વગર નાતમાં જમાડયા તે કારણથી અમદાવાદમાં નેકારશી થતી હાલ ખ'ધ થઈ છે. એટલે કે એક માણસે પેાતાની પાછળ અમદાવાદના જનાની નેાકારશી જમાડવાનેા ઠરાવ કરેલા તેની પાછળવાળાને નેાકારથી જમાડવાની રજા નહી મળે એવી ખખર મલવાથી તેણે નાકારશી જમાડવી પડતર મુકીને પોતાની નાત જમાડી છે. ધર્મ અને પરમાનાં કામમાં પણ એક બીજાની શરમથી આવા ઝઘડાએ સ`ઘમાં ઉભા થઇને સઘના કામે બગડે છે તેને વાસ્તે પણ કેન્ફરન્સ (જૈન મ`ડળ) માં કોઇ ચેાગ્ય નિયમ થયેા ઘટે છે. ૯. કાન્ફરન્સમાં જે ડરાવથી અમુક નાતવાલાને કે લેાકેાને અપ્રીતિ ઉપજે તથા નાખુશી ઉત્પન થાય તેવા ઠરાવ ચરચવા નહી એવું કેન્ફરન્સમાં પ્રથમથીજ જાહેર થએલું છે એ ભારે ખુશીની વાત છે, પણ તે શીવાય કેન્ફરન્સમાં જે જે ઠરાવ ઘણા મતથી તથા ઘણા દેશના સમુદાયની વિદ્યમાન પસાર થાય અને તે વીરૂપ કાઈ પણ પાતાના મત જણાવે નહી તે કેન્ફરન્સમાં થએલા સર્વ ઠરાવ સર્વ કેઈએ . માન્ય કરવા ઘટે છે ૧૦. કેન્સ આજે પાંચ વર્ષથી મળે છે તેમાં દેશ દેશના લેાકેાને તેડાવવાને કકાત્રીએ લખવામાં આવે છે તેથી ઘણા જૈનેા હાજર થાય છે. તેમને રેલવેનુ ખરચ થાય છે, મોટા માંડવા બાંધવા પડે છે, ઉતારાની સેાઇ કરવી પડે છે, ખાવા પીવાને રસાઈખાનાની સાઈ રાખવી પડે છે, વગેરે ઘણા ખરચ થાય છે. માટે આ યદેથી એમ થાય કે કાન્ફરન્સમાં કેટલુંક ખરચ થાય છે તેમાંનુ કેટલુંક જાશુકને વાસ્તે કરી રાખેતેા તે વારેવારેનુ ખરચ બચે. નહીતે જે રૂ. ૨) ભરે તે કેન્ફરન્સમાં દાખલ થાય તે તેમાં કેટલાક અભણ, ધર્મ ઉપર શ્રધ્ધા નહી તેવા મરદો, ઠેકરાં અને સ્ત્રીઓને એકઠી કરી કાન્ફરન્સના રહસ્ય ગડબડ થવાથી ખરાખર ઉપરની પકતીના લેાકેાના જાણવામાં આવવા ન દેવા એ ઠીક નથી. ૧૧. જે જે દેશમાં કેન્ફરન્સ થાય ત્યાંના લેાકેાને ઉપર પ્રમાણે બધી સાઇ રાખવી પડે તેને સારૂ નાણાં ઉઘરાવવા પડે છે ને તેમાંથી નાણાં વધે તે તે ગામવાળા પેાતાની મરજી પ્રમાણે અમુક તો રાખે છે. તે પણ ઠીક નથી માટે તેવા દરે
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy