SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કારન્સ હેરલ્ડ શ્રી ધાર્મિક સ ંસ્થાઓના હિસાબ તપાસણી ખાતુ. ૧૪૪ છઠ્ઠા ખેડા તાબાના ગામ એરસદ મધે આવેલા શ્રી શાન્તિનાથજી મહારાજજીના દેરાસરના રીપે [ મે સદરહુ દેરાસરજીના શ્રી સ ́ધ તરફથી હાલના વહીવટ કર્તા શા. ભાલાલ કાળીદાસ વીગે રૈના હસ્તકના સં. ૧૯૫૯ ના કારતક શુદી ૧ થી સ ૧૯૬૨ ના આસેા વદી ૦)) સુધીતેા હીસાબ અમે તપાસ્મા છે, તે જોતાં વહીવટ કર્તા તનને મનથી ખાતાની પુરેપુરી દેખરેખ રાખી વહીવટ સારી રીતે ચલાવતા જોવ.માં આવે છે. તે જેમ જેમ ખામી દેખાતી જાય છે તેમ તેમ દેખિસ્ત કરી ખાતું દિન પ્રતિદિન સુધારવા તત્પર રહે છે. માટે તેમને પુરે પુરા ધન્યવાદ ઘટેછે, અને આશા રાખીએ છીએ કે આ ખાતાના વહીવટ હાલના વહીવટ કર્તાના હાથમાં સાંપતી વખતે જેમ કમીટી નીમવામાં આવેલી તેવીજ રીતે કમીટીના હાથ હેઠલ રહેશે ત્યાં સુધી આ ખાતું વીશેષ સુધારા ઉપર આવતું જશે. આ ખાતાના પ્રથમ સં. ૧૯૫૪ ની સાલ પેલાના વહીવટ કર્તા શા હરગેાવન ધનરૂપજીએ ધણા વર્ષ પર્યંત વહીવટ ચલાવેલ, પણ તે વહીવટના ચોપડા તપાસતાં નામુ જમે ખરચ નહીં નાખતાં ગાઢાળા પાતુ થઇ ગએલું દેખાય છે. અને દરેક ખાતા બરાબર ખેંચવામાં આવેલા નથી, તેથી હાલના વહીવટ કર્તાએ કેટલાએક પ્રયાસ કરી એક મેોટી રકમ સધના માણસ પાસેથી માહીતી મેળવી પ્રથમના વહીવટ કર્તા પાસે લેણી કાઢેલ જેવામાં આવે છે. માટે હાલના વહીવટ કર્તાને ધન્યવાદ ધટે છે. આ ખાતાના હાલના વહીવટ કર્તા શા ભાઈલાલ કાળીદાસ કાંઈ પણ અશાતના ન થાય તેના માટે પુરતી કાળજી રાખે છે. તે અમારા તરફથી જે જે સુચના થઈ તે તજ ગ્રહણ કરી લઇ દેરાસરજીની અંદર વહીવટ કર્તાની જીંદગી હૈયાત રહે ત્યાંસુધી અગરબતીનુ ખર્ચ થાય તે વહીવટ કર્તાએ આપવું કબુલ કરી જે ઉત્સાહ બતાવેલ છે તે માટે તેમને ધન્યવાદ કરે છે. સ, ૧૯૪૭ પેલાના ચોપડા પ્રથમના વહીવટ કર્તાએ શેઠ વરજીવનદાસ આશારામને ધરે મુકેલા તે હાલ તેમના ક્બજામાં હવાથી જોવામાં આવેલ નથી તે સાંભળવા પ્રમાણે તે ચાપડામાં શા ભોગીલાલ ભાઇલાલ, શા નાથાભાઇ જેઠાભાઇ, શા રણછેાડદાસ ઝવેરદાસ વિગેરે ગ્રહસ્થો પાસે અમુક રકમા લેણી છે. સંવત ૧૯૫૪ પહેલાના વહીવટ કર્તા શા. હરગેાવનદાસ ધનરૂપજી પાસે મેટ્ટી રકમ શ્રેણી પડે છે. તે ધણીને પુછતાં તે ઘણી કોઇ ચાપા ઉપરથી ઉતારા જેવી એ ચૂડીઓ
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy