SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૭ ] ન જૈન સમાચાર સ મા ચા ૨. 4. ૧૩૯ મુનિરાજ શ્રી મેહનલાલજીના સ્વર્ગવાસ—મુનિરાજ શ્રી મેહનલાલજી, ચાંદપુર આગ્રા, કે જ્યાં તેમની જાગીર હતી, ત્યાં સંવત ૧૮૮૭ માં બ્રાહ્મણ કુળ જન્મ્યા હતા. કાશી વિગેરે સ્થળે તેમણે સસ્કૃતના અભ્યાસ કર્યા હતા. તેમણે મક્ષીજી પાર્શ્વનાથના તી'માં સેાળ વર્ષની ઉંમરે યતિ રૂપચંદજી પાસે પતિ દીક્ષા લીધી હતી. તેમના પિતાજીનું નામ બદારમલજી હતું તથા માતુશ્રીનું નામ સુંદર હતું. સત્સંગ, શાસ્ત્ર અભ્યાસ તથા વૈરાગ્યના ચગે સવત १८२७ માં શ્રી સ ભવનાથ સ્વામી પાસે સાધુ દીક્ષા લીધી હતી. સંવત ૧૯૪૭ સુધી જૂદે જૂદે સ્થળે વિહાર કરી તેઓ ૧૯૪૭ માં મુંબઇ પધાર્યા. મુંબઇ અને તેની આસપાસના ભાગ ઘણે ભાગે માંસાહારી હ।વાથી તે વખત સૂધી કાઇપણ જૈન મુનિરાજ મુંબઈ પધાર્યાં નહાતા. મુખમાં સ વિભાગે મળીને આશરે ૩૦ હાર જૈન રહે છે; સુરતી, કચ્છી, વિગેરે કેટલોક ભાગ સારા શ્રીમાન પણ મુનિ સમ ગમને અભાવે ધમ ક્રિયામાં શિથિલ હતું, તેના હિતને માટે આ મુનિરાજ પહેલા મુંબઇપર ઉપકાર કરનારા થયા. તેમને પગલે ચાલીને હાલ બીજા મુનિરાજો પણ મુંબઇપર ઉપકાર કરે છે. પુણ્યકા શરૂ કરનારને, તેમને પગલે ચાલીને પુણ્ય કરનારના પુણ્યના અમુક ભાગ મળે છે, તે શ્વેતાં પાછળના મુનિરાજોએ મુંબપર જે ઉપકાર કર્યું છે, તેમાં મુનિરાજશ્રી માહનલાલજીને પણ હિંસા છે. તેમના પરિવારમાં ૩૫ શિષ્ય અને ૬૫ ગુરૂણી હાલ વિદ્યમાન છે. તે બાળ બ્રહ્મચારી હતા, તેથી તેમનુ તેજ વૃદ્ધા વસ્થા સુધી ટકી રહ્યું હતું. તેનું જ્ઞાનબળ બહું સારૂ હતું. આવા અનેક ગુણયુકત મહારાજ સુરતમાં ચૈત્ર વદ ૧૨ ના રાજ કાળધમ પામ્યા છે તેમના પુણ્યાર્થે શેઠ નગીનદાસ ઝવેરચ ંદે, રાય બહાદુર બદ્રીદાસજીની ઇચ્છાનુસાર, સમતશિખરજીની ટુકા આસપાસ ગઢ કરાવવા માટે, એક લાખ રૂપિયા આપવા કચ્છા દર્શાવી છે. મુંબઈ છેડતાં તેમણે જે છેલ્લું વ્યાખ્યાન લાલબાગમાં આપ્યું હતું, તે ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. તેમને એ ઉપદેશ એટલાજ હતા કે વ્રત લેજો, વ્રત લીધા પછી પાળવામાં ઢીલા થશે નહિ અને ધર્મધ્યાન હમેશાં શકિત મુજબ કરો. આવા મુનિરાજને ૭૮ વર્ષની પુખ્તવયે કાળધ થતાં જૈન કામ ઘણી દિલગીર થઇ છે, તે બતાવે છે કે ધાર્મિક જીવનજ ખરૂં જીવન છે, તેને માગ્ય માન મળે છે, અને બની શકે તેટલે અંશે તે આદરવા ચેોગ્ય છે. પાઠશાળા—વટાદરામાં શ્રી જૈન શ્વેતાંબર પાઠશાળા ખુલ્લી મુકાઇ છે. ઉપદેશક ઢાકરસી નેણસીના પ્રવાસ—ઝાલાર તા ૧૫-૩-૦૭ ખાંડપમાં ૧૦૦ ધર છે. ત્યાં ન કરવા, સ્ત્રી ધર્મ પાળવા, અન્ય જાતિની ચલમ ન પીત્રા SCHICH
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy