SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ જૈન કેન્ફરન્સ હેરલ્ડ [ એપ્રીલ. ૩૨-૦–૦ બે કલાકને પગારના. ૪૧૫–૨–૦ પુસ્તકે ધાર ખાતું. તુકારામ હનુમંતરાવને ૩ મા- ૧૨૦-૦–૦ રવજી દેવરાજને ર માસ સના ૫ગારના. ૪ દિવસના પગારના ૧૫૦–૦–૦ ૨૭૦-૦–૦ મંદિરે ધાર ખાતું. ૧-૧૫-૬ દેરાસરમાં સુખડ કેશર વિગેરે. ઉપદેશકને પગારના રૂ ૧૦) આપવામાં આવ્યા છે. પુસ્તકની પહાચ. નીચે જણાવેલ પુસ્તક અમને ભેટ તરીકે મળેલાં છે. શ્રી શ્રાવિકા ભૂષણ (પ્રથમ અલંકાર):- આ પુસ્તક મુંબઈના શ્રીમાન કચ્છી ભાઈએ. તરફથી ખાસ મદદ પામેલા પાલીતાણામાં ટુંક મુદતથી સ્થપાયેલ, શ્રી જૈન ધર્મ વિદ્યા પ્ર. સારક વર્ગ તરફથી છપાવી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. સ્વર્ગવાસી પતિનું પારાકિક શ્રેય કરવા સર્વદા તત્પર ચિત્તવાળા (મરહૂમ શેઠ શામજી ગંગાજીનાં) વિધવા બાઈ વેજાબાઈની મદદથી આ પુસ્તક હસ્તિમાં આવેલ છે. ટાઈપ, કાગળ તથા બાંધણી ઉત્તમ છે. સ્વર્ગસ્થ શેઠ શામજી ગંગાજીને સુંદર ફેટેગ્રાફ પણ આપવામાં આવેલ છે. પુસ્તકના નામ ઉપરથી અનુમાન થઈ શકે છે કે બીજા પણ શ્રાવિકા ભૂષણના અલંકારે જૈન કેમની અમૂલ્ય સેવા બજાવવાના હેતુથી પ્રગટ કરનારાઓ બહાર પાડવા ધારે છે આ પુસ્તકના પ્રગટ થવાથી જૈન સાહિત્યમાં એક તદન નવી પધ્ધતિના પુસ્તકનો ઉમેરો. છે. અર્વાચીન સમયમાં યુવાન અભ્યાસીઓ ઐહિક સુખ તરફ વિશેષ ધ્યાન આપે છે, પરંતુ પારલૌકિક સુખ જે અદૃશ્ય અને અગમ્ય હોઈને અનંત છે તેને માટે ઈચ્છા રાખતા હોય તેમ દૃષ્ટિગત થતું નથી અહિક સુખની પ્રાપ્તિ નિમિતે તથા ક્ષણિક આનંદને માટે તેઓ ચિત્તાકર્ષક નવલ કથાઓ, નાટક વગેરે વાંચવામાં મશગુલ રહે છે અને પરિણામ એ આવે છે કે ધાર્મિક તત્વ નવલ કથામાં કવચિત્તજ દાખલ કરવામાં આવેલું હોવાથી તેઓ ધર્મથી વિમુખ થાય તે ઘણુંજ બનવા જોગ છે. ઉપર કહેલ સંગે ધ્યાનમાં લેતાં ધામિક વિવેચન મિશ્રિત સંસારિક હકીકતોના વર્ણન વાળું આ પુસ્તક નવલકથા રૂપે ઘણું જ આવકારને પાત્ર થઈ પડવું જોઈએ. ઉકત ગ્રન્થ ખાસ કરીને જૈન સ્ત્રી વર્ગને માટે એટલે બધે ઉપયોગી થવા સંભવ છે કે શ્રી વડેદરા મધેના શ્રી શ્રેય સાધક અધિકારી વર્ગ તરફથી બહાર પડેલ શ્રી ભામિની ભુષણના અ. લકારેની દરેક રીતે ગરજ સારે તેમણે એમ હીમતથી કહેવામાં જરાપણ અતિશયોકિત નથી. ગ્રન્થને વિષય રસિક, બેધક તથા મનહર છે, તથા નીતિ અને ઉચ્ચ શ્રાવિકાને યોગ્ય
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy