________________
નવા થતા કોન્ફરન્સ હરડના ગ્રાહકોને ઉત્તમ તક.
તાકીદે મંગાવે. ઘેડી નકલે બાકી.
કે સને ૧૯૦૫ તથા ૧૯૦૬ ની સાલના બાર અંકે આ બધી કીંમતે ટપાલ ખર્ચના ચાર આના વધારે લઈ બને સાલના અંકે. મેકલી આપવામાં આવશે. જુમલે રૂ. ૧-૪-૦ અંકે રૂ. સવા કલેથી બે સાલના અંકે મોકલવામાં આવશે. પત્ર આવેથી વી. પી. થી મોકલવામાં આવશે.