SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ [ ફેબ્રુઆરી. જૈન કેન્ફરન્સ હેર૯૭. • ગુંદી મધે આવેલ વાસુપુજ્ય સ્વામી-મહારાજજીના દહેરાસરજીને રીપોર્ટ, - સદર ગામમાં આવેલ શ્રી વાસુપુજ્ય સ્વામી મહારાજજીના દેરાસરજીના વહી વટ કર્તા શા. ચતુરભાઈ કળ છે તેઓ ગામમાં એકજ હેવાથી, પુજનને લગતુ ખર્ચ તથા ગોઠીને પગાર પિતે આપે છે. અને કોઈ વખત શ્રી સંધ આવે અને કાંઈ ભેટ આપે તે શ્રી કઠના દેરાસરજીના વહીવટ ક ત શાહ. રઘુભાઈ સાંકળચંદ ઉપર મોકલી આપે છે. તેથી તેમને ધન્યવાદ ઘટે છે અને ઉપરના કારણથી જ હિસાબ રાખવામાં આવેલ નથી. | છલે અમદાવાદ તાબે ગામ બારેજાની પાંજરાપોળને રીપોર્ટ. સદરહુ ખાતાના સંઘ તરફથી વહીવટ કર્તા શેઠ. ફકીરચંદ કેવળદાસના હસ્તકને હીસાબ સં. ૧૯૫૯ થી સં. ૧૬૨ ના આસો વદ ૦)) સુધીને તપાસ્યા છે તે જોતાં કેટલાએક વરસથી વહીવટના નામાની ખતવણું બીલકુલ થઈ નથી. પરંતુ રોકડમેળ સાબુત રાખવામાં આવે છે. તે તે ઉપરથી નામુ તપાસતાં બરાબર છે. પણ ઉપજ કરતાં ખર્ચ વધારે છે. - પ્રથમ આ ખાતામાં આવક ઘણી હતી. પરંતુ વસ્તી ઘટી જવાથી આવક બ રબર આવતી નથી. તે આ બાબત પુરતુ ધ્યાન આપી તેના માટે એગ્ય ઉપાય કરશે. છલ્લે અમદાવાદ તાબાના ગામ બારેજા મધે આવેલા શ્રી શાતિનાથ મહારાજના દેરાસરજીને રીપોર્ટ. સદરહુ દેરાસરજીના સંઘ તરફથી વહીવટ કરતા શા. ગગલદાસ ફતેચંદના હસ્તકને સં. ૧૯૫૯થી સં. ૧૯૬ર ના આસો વદી ૧ સુધીને હસાબ તપાસ્ય છે. તે જોતાં સદરહુ વહીવટ કર્તા વૃદ્ધ માણસ હોવા છતાં પોતે જાતે દેખરેખ રાખે છે. તેથી તેમને ધન્યવાદ ઘટે છે. પરંતુ નામા સંબંધી કાંઈ પણ વ્યવસ્થા કરી નથી તે ઘણું દિલગીર થવા જેવું છે. તે વહીવટકર્તાએ હવેથી દેરાસર ખાતાને હિસાબ ચાખે રાખવા અમારી વિનંતી છે. પરંતુ દેરાસરમાં પખાલ વગેરે કરતાં જંગલુહણા વગેરે થતાં નથી તે વહીવટ કર્તા ગૃહસ્થોએ તથા પુજન કરવાવાળાઓએ પુરતું ધ્યાન આપવાની ખાસ જરૂર છે. શ્રી ગામ બાવળા તાલુકે છેલકા જીલ્લે અમદાવાદ મધે આવેલા - શ્રી કષભદેવજી મહારાજજીના દેરાસરજીને તથા તેને લગતા - ખાતા મધેના શ્રી સ્વામીવચ્છલ ખાતાને રીપોર્ટ, શ્રી બાવળા મધે આવેલા શ્રી ઋષભદેવજી મહારાજજીના દેરાસરજી તથા પેટા ખાતાના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શાહ કેશવજી બહેચરદાસ તથા શા હઠીસંગ,
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy