SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ८६ જૈન કેન્સ હેરલ્ડ, માથ માણસ પાપ પુન્યના વિચાર કરી શકતા નથી, હૃદયને કામળ મને દયાળુ બના વનાર ધર્મજ છે. સ્ત્રીઓને કેળવણી આપતાં પહેલાં, પુરૂષાને કેળવણી લેવાની ખાસ ४३२ છે. જ્યાં સુધી તેએ કેળવાયલા નથી ત્યાં સુધી તેઓ કેળવણીની ખરી કીમત જાણી શકવાના નથી; અને તેથી તેમને આધારે પડેલાં તેમનાં બચ્ચાંઓને તે કેળવણી પુરેપુરી આપી શકવાના નથી. ઘણાકાનું ધારવું એવુ હાય છે કે સ્ત્રીઓ ભણશે એટલે તે તેમની ફરજો અદા નહિ કરે. વળી ઘણાકેાનુ` એવું પણ માનવું હાય છે કે સ્ત્રીએની બુદ્ધિ પુરૂષો જેટલી હાતી નથી. પ્રથમની શંકા માટે હું એટલુ જ કહુ છુ કે જો કેળવણી માણસાને ફરજો બજાવતાં રેશે તે બીજી એવી કઈ ચીજ છે કે જે જે આળખાવતાં અને અદા કરતાં શીખવશે ? શું કેળવણીથી માણસેા પેાતાની ફરજો ભૂલી જશે ? અને જો તેમ થાય તે પછી તેને કેળવણીજ ન કહેવાય. જ્યાં દયા નથી, સ`પ નથી, નમ્રતા નથી, પ્રેમ નથી અને વિવેક નથી ત્યાં કેળવણી પણુ નથીજ. અને તેને માટે નૈતિક, અને ધાર્મિક જ્ઞાનની જરૂર છે. નાલા સુકાન વિનાનું વહાણુ ગમે તે રસ્તે ચડી જાય છે, તે પ્રમાણે ધર્મ ને નીતિના સંચાગ રૂપી સુકાન વિનાનુ` બુદ્ધિરૂપી વડાળુ, આ સ`સાર સાગરમાં, ગમે તેવા અવળે માર્ગે ચઢી જાય છે. બીજી શંકાના સમાધાનમાં કહું છુ` કે સ્ત્રીઓમાં પુરૂષો જેટલી બુદ્ધિ નથી અને ભણવાના તેમજ તેવા ખીજા કામેાને માટે ચક છે તેમ કહેવાય છે તે ખાટું છે. અલખત, શરીરનુ બળ તેમના જેટલ' આપણામાં નથી, પણ બુદ્ધિને માટે તેમ નથી; છતાં તેવુ હાલ દેખાય છે તેને માટે પુરૂષાજ જવાખદાર છે. ઘણા કાળથી એવી રીત પાડી દીધી છે કે સ્ત્રીઓને કેળ વણી આપવી નહી. અને તેથીજ સીઆમાં મેટા ભાગ વગર કેળવાયàા મા લુમ પડે છે. સ્ત્રીઓને પગાર વગરની દાસી થઈને રહેવું અથવા પુરૂષની નવરાસે તેતું રૂપાળું રમકડું કે ઘરેણું થઈ રહેવુ' તે તેમના જીવનના ખરા હેતુ નથી. તેઓની જીંદગી જેમ બીજાને અર્થે છે તેમજ પાતાને અર્થે પણ છે અને સ'સારમાં જે માટા જવાબદારીના કામ તેમને માથે કરવાના આવી પડે છે તેમાં કેળવાયલાં મગજના અને અનુકપાવાળા હૃદયનો ખપ પડે છે. ચિત્રકામ, ગાયન, અને પેાશાકની ટાપટીપમાં જે. બધા વખત ખર્ચી નાખવામાં આવે છે તેથી સ્ત્રીની જીંદગીના ઉચ્ચતમ ઉદ્દેશ સફળ થયા તેમ સમજવાનુ નથી. સ્ત્રીના પાતાના કલ્યાણને માટે તેમના મન અને આચાર કેળવવા જોઇએ એટલુ જ નહી પણુ ખીજાએાના સુખની વાત લક્ષમાં રાખીને તેઓને ઉચ્ચ કેળવણી આપવાની ખાસ
SR No.536503
Book TitleJain Shwetambar Conference Herald 1907 Book 03
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1907
Total Pages428
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy