________________
S
:
" જ
છે "
*
"
:
-
જેલ કેફેરી અઢાર વર્ષની ઉપરની ઉમ્મરના અવક
- જાતિવાળાઓ અને ભોજકે જેઓ નાના જૈનશાળના માસ્તરનું તથા દેરાસરમાં સામાન્ય પુજાનું અને કામ કરી શકે તેઓને યેગ્યતા મુજબ પગાર આપવામાં આવશે.
પ્રકરણના અભ્યાસી જેઓ છ માસ અમારી પાઠશાળામાં અનુભવ લઈ જૈનશાળામાં માસ્તરનું કામ કરી શકે તેઓને યોગ્યતા પ્રમાણે પગાર કરી મોકલવામાં આવશે; તથા પ્રકરણાદિક ધામીક અભ્યાસની ઈચ્છા વાળાઓને જમવા સાથે યોગ્યતા મુજબ સ્કોલરશીપ આપવામાં આવશે ત્યારબાદ શિક્ષક લાયક થયે જૈનશાળામાં પગાર કરી ગોઠવવામાં આવશે.
' 1 ઉમેદવારોએ ધાર્મિક તથા નિશાળને અભ્યાસ સરટીફીકેટ સાથે નીચેના સરનામે અરજી કરવી. મેસાણા પ્લેગ સબબ હાલ મુ. લીચ ઓફીસ રાખી છે.
શ્રી જૈન શ્રેયસ્કર કેળવણી ખાતાની ઓફિસ
લી. વેચંદ સુરચંદ
મુ. લીચ (તાબે મેસાણા)
જૈન ધામક જ્ઞાન "
જૈન લેખકે માટે ઈનામ રૂ. ૨૫ જૈન ધાર્મિક જ્ઞાન-જ્ઞાનથી થતા ફાયદા-જ્ઞાનનું મહાત્મય-એ વિષય ઉપર ફસ કેપના પૃષ્ઠ ૫૦ આશરેમાં સરળ ભાષામાં જૈન સમાજને હિતકારી થઈ પડે તે સં. ૧૯૬૩ ના મહા સુદી ૧૫ સુધી જે લેખક નિબંધ લખી મોકલશે તેમાંના સાથી ઉત્તમ નિબંધ લેખકને રૂ. ૨૫ નું ઈનામ આપવામાં આવશે નિબંધ મુની મહારાજ શ્રી બુદ્ધી સાગરજી મહારાજ તપાસશે. શ્રી માણસા
લી. શુભેચ્છક. ગુજરાત.
'હાથીભાઈ મુળચંદ. ઢઢા છાપનું પવિત્ર કેશર.
સ્વધર્મ રક્ષા અને સ્વદેશ લાભ માટે. ખાસ પ્રતીનીધી મેકલી મંગાવેલ ખાત્રીનું સુદ્ધ અને ઉત્તમ સ્વદેશી કેશર પાંચ તોલા, તથા પા, અરધા અને એક રતલી પેક દબાઓમાં કે જે પર કેન્ફરન્સના ઉત્પાદક મી ઢટ્ટાની છબીને “ઢેડ માર્ક ” છે તે નીચેના સ્થળે એથી મળશે. સંબઈ-જૈન શ્વે. કેન્ફરન્સ ઓફીસ ચંપાગલી, માંગરોળ જૈન સભા પા - યદુની, જથ્થાબંધ વેચનાર એકલા માલેક.
કછી દશાઓસવાળ જૈન મહાજન આશ્રીત. જૈન મંદીર સામે રે
સ્વદેશી કંપની. માંડવી, મુંબઈ. ઈ