SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૬ છે કામ ન સમાચાર ૩૭૩ - સખાવત–ખેડાના શા ભીખાભાઈ કાળીદાસ તરફથી ખેડાના જૈન દેરાસર વીગેરે ખાતામાં રૂ. પ૦૦૦, અપાયા છે. પરદેશી ખાંડ બંધ કરી–માળવા દેશમાં આવેલા રાજગઢ ગામના લોકોએ ભ્રષ્ટાભટ્ટને વિચાર કરી માત્ર ત્રીશ મીનીટમાં પરદેશી ખાંડ વાપરવી નહીં તેમજ વેચવી પણ નહીં, તે બંદોબસ્ત કર્યો છે અને જો કઈ વીર્ધ ચાલે તો પિતાના ઈષ્ટ દેવની સાક્ષીએ રૂા. ૫૧) દંડ આપે. અને પરદેશી ખાંડની મીઠાઈ તમામ ખરીદ કરી કુતરાને નાખી દીધી હતી. નવી સભાની સ્થાપના--મારવાડમાં આવેલા જાલેર ગામમાં કોન્ફરન્સ તરફથી ડીરેકટરી કરવા કરતા ઈન્સપેકટર હીરાલાલજી સુરાણાના ભાષણથી ત્યાંના સંઘે “શ્રી જેન વતાાર સુધમપદેદાયી” સભા એ નામની સભા નવી ઉઘાડી છે. | મુંબઈમાં મુનિ મહારાજાઓની પધરામણી– સુરતથી વિહાર કરીને મુનિ મહારાજ પન્યાસજી શ્રી કમળવિજયજી, જયવિજયજી, તથા ગણિ કેશરવિજયજી આદિ ઠાણા દ મુંબઈમાં પોતે વદી ૧, ના દીવસે સવારના ભાયખલેથી વિહાર કરીને પાયધૂની પર આવેલા શી ગોડીજી મહારાજના દેરાસરવાળા ઉપાશ્રયમાં મકામ કર્યો છે, આ શહેરમાં વરના કા વ દા દેશના સ્વધર્મી બંધુઓ તેઓ શ્રીને લેવાને ભારે સામૈયા સાથે ભાજલે સામે ગયા હતાઆ વખતે લોકોમાં ઘણોજ આનંદ માલમ પડતો હતો. સામ ઘણા ડાડમાઠથી કાઢવા માં આવ્યું હતું જેનું પુરેપરું વર્ણન સ્થળ સંકોરાની લો આ શકતા નથી, ગોડીજીના દેરાસરે આવ્યા પછી માંડવી ઉપરના કઠીભાઈઓને દાણાજ આગ્રહથી ગણિ કેશરવિજયજી, આદિ ઠાણા ત્રણને સામંથા રાવે માંડની ઉપરના ઉપાશ્રયમાં લઈ જવામાં આવેલા છે.' મેળો મેવાડ દેશમાં આવેલા “કરેડા ગામે “શ્રી કરેડા પાર્શ્વનાથજી” ના દેરાસરજીને જીધાર શેડ લલ્લુભાઈ જેચંદ મારફતે ચલાવવામાં આવે છે. ત્યાં આ ચાલુ સાલમાં સ વદ ૧૦, (માગશર વદ ૧૦) નો પ્રથમવારનો મેળો ભરાણો હતો જેમાં આશરે રપ૦૦ માણસ કરતાં વધારે સંખ્યામાં જાત્રાળુઓ ભેગા થયા હતા. તે વખતે વાસણું, ગોદડા, વધુ સામાનની ગોઠવણ ગામના પંચોએ સારી કરી હતી, આવતી સાલના મેળા વખતે આથી વધારે માણસો ભેગા થવા સંભવ રહે છે. જૈન સમાચાર પંડિત લાલનનું સ્તુત્ય પગલું-પોતાના ભત્રિજા ચિ. વીરચંદ પદમશીના શુભ લગ્ન જામનગરમાં જન વિધિ અનુસાર કરવામાં આવેલ છે તેમજ લાણી તથા જમણવાર પ્રસંગમાં ખાસ દેશી સાકર વાપરવામાં આવેલ છે. આગળ પડતા માણસે આવું વર્તન કરશો તેજ ઉદાભાસ નજરે જેવા શક્તિમાન થઈશું. શ્રાવિકાશાળાની સ્થાપના-શીમાન મુનિ મહારાજ હંસવિજ્યજી મહારાજના સદુપદેશથી શ્રી મુદ્રાબંદરમાં કન્યાશાળા સ્થાપન થઈ છે બાદ બુરાનપુર નિવાસી
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy