SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૬] શ્રી શાન્તીનાથજી મહારાજજીના દેરાસરજી ખાતાને રીપેટ. ૩૬ નું નામ નામાની રીત પ્રમાણે જમે ખર્ચ નાંખી લખેલુ નહી હોવાથી સ. ૧૯૯૦ ની સાલની આખરીએ તમામ સેના રૂપ તથા ઝવેરાતના દાગીના વગેરે જંગમ મીલકતને એક બુકમાં નેધ કરી લઈ ત્યાર બાદ નામુ રીતસર લખવામાં આવેલ જોવામાં આવે છે અને તે વહીવટની અંદરની દી તથા ટીપો વગેરે બીજા લાગાઓની ઉઘરાણી મહેતાઓની બરાબર ગોઠવણ નહી હોવાથી તથા ઉઘરાણીદાર માણસો ઉપર પુરેપુરૂ દબાણ નહી રાખવાના સબબે ઉઘરાણી બહુજ ધીમી થવાથી એક સારી એવી રકમની ઉઘરાણી ચડેલી દેખાય છે તે તાકીદે વસુલ કરી લેવાની ગોઠવણ થવા જરૂર છે. - પ્રથમના આ ખાતાના મુનીમ મહેતા રંગીલદાસ ઘેહેલાના નામ ઉપર રૂ. ૩૦૦૦ ઉપર લેહેણ પડે છે અને તે પણ સવર્ગવાસ થએલ છે માટે તાકીદે શ્રી શંઘ ભેગો કરી તેને યોગ્ય બંદોબસ્ત કરી લેવો જોઈએ. આ ખાતુ સારી સ્થિતીમાં હોવા છતાં પુજન તથા આંગીને કેટલો એક ખરચ દેહેરાસરજી ખાતે ઉધરે છે તે જૈન શૈલીથી ઉલટું અને બહુ દલગીર થવા આ ખાતામાં વહીવટ કરતા ગ્રહમાં એક મત નહી હોવાથી હીસાબ તપાસવાનું લગભગ માસ ૬ સુધી ચાલુ રાખવું પડ્યું તો પણ તેમાંના નંબર પહેલાના વહીવટ કરતા શેડ વીરચંદ દીપચંદની પુરેપુરો હીસાબ દેખડાવવાની લાગણી હેવા થી તે તપાસીનુ કામ પુરૂ કરવામાં આવ્યું છે તેથી તેમને પુરેપુરે ધન્યવાદ ઘટે છે. આ ખાતામાં વહીવટ કરતા ૧૪ ગ્રહ હોવા છતાં ત્રણચાર ગૃહસ્થો સીવાય બીજા કેઈપણ વહીવટí આ ખાતાના વહીવટના કામમાં કાલજી પુરવક દેખરેખ રાખતા હે તેવું જોવામાં આવતું નથી તે બહુ જ દલબીર થવા જેવું છે. આ ખાતાના વહીવટની તપાસણી દરમી આન વહીવટમાં જે જે ખામીઓ જોવા માં આવી છે તેને લગતું સુચના પત્ર ભી વહીવટકતી ગૃહસ્થોને આપવામાં આવ્યું છે તે ઉપર વહીવટ કર્તા ગ્રહસ્થોએ તાકીદે ધ્યાન આપી એગ્ય બંદોબસ્ત કરવાની ઘણી જરૂર છે. તેમ કરવામાં ઢીલ થશે તો આ ખાતાને નુકસાન થવા સંભવ રહે છે માટે આશા રાખીએ છીએ કે વહીવટ કર્તા ગ્રહ તાકીદે યોગ્ય બંદોબસ્ત કરશે. છેલ્લે વડેદરા તાબે ગામ વસે મધેની પાંજરા પોળને રીપોર્ટ - સદરહુ પાંજરાપોળના શ્રી મહાજન તક્રી વહિવટ કર્તા શેઠ અમૃતલાલ બહેચરદાસ તથા શા. નારણદાસ હરગોવનદાસના હસ્તકનો હિસાબ, સંવત ૧૯૫૯ થી સંવત ૧૯૬૨ ના આસો વદ ૦)) સુધીને તપાસ્યો, તે જોતાં વહિવટ કતા શેઠ. અમૃતલાલ બહેચરદાસ વૈશ્નવ ગૃહસ્થ છે તથા શેઠ. નારણદાસ હરવનદાસ
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy