SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ जैन सीरीझ तैयार करवा माटे रु. १००० नुं इनाम ! . पाटण खाते मळेली चोथी जैन श्वेतांबर कोन्करन्स वखते थयेला ठराव अनुसार जैन धर्म अने फीलसुफीनुं पुर्ण तेि क्रमवार ज्ञान थाय तेवी उत्तरोत्तर भाषा तथा विषयोनी कठीणता वाळी १ थी ७ पुस्तकोनी सीरीझ गुजराती अथवा हींदी भाषामां तैयार करवामाटे रु. १०००, अंके एक हजार रुपयानुं इनाम नीचेनी शरतोए आपवानुं छे:-- १ जे सीरीझने इनाम आपवामां आवशे तेनी प्रसिद्धी विगरे हक इनाम मेळवनारनो रहेशे परंतु ते प्रसिद्ध करवानी तेणे कबुलात आपवी पडशे. जो ते हक को. न्फरन्सने आपशे तो रु. १०००, बीजा आपवामां आवशे. २ सीरीझनी पसंदगी एक खास कमीटी नीमीने कराववामां आवशे. ३ आजनी तारीखथी एक वर्ष सुधीमां पसंदगी माटे आवेली सीरीझोनी कमीटी __ पासे तपास कराववामां आवशे. ४ तपास माटे आवेली सीरीझोमांथी एकने इनाम आपq एम कमीटी बंधाती नथी परंतु तेमाथी योग्य हशे तोज इनाम आपवामां आवशे. ५ पसंद करवामां आवती सीरीझ सिवायनी वीजी सीरीझमांथी अमुक चोपडी ओ अगर तेमांना पाठो कमीटी पसंद करशे तो तेना प्रमाणमां तेना योजकने इनाम आपवामां आवश. वधु खुलासा माटे नीचेना सरनामे पत्रव्यवहार करवो. चंपा गली मुम्बइ. - आसस्टिंट सेक्रेटरी. ता. २५-५-१९०६. श्री जैन श्वेतांबर कोन्फरन्स. જાહેર ચેતવણી. આથી સર્વે દેશ પ્રદેશના રહીશોને જણાવવામાં આવે છે કે કેટલીક મુદતથી એક સખસ “ શ્રી દીવ જૈન ગોરક્ષક અને જીવદયા ફંડ” એ નામના ફંડની રસીદ આપી પૈસા ઉઘરાવે છે, અને રસીદમાં “પ્રભુદાસ વીરચંદ” નું મેનેજર તરીકેનું નામ છપાવેલું છે અને પૈસા લેનારની સહીમાં ભુરાભાઈ હરખચંદને નામે સહી કરે છે તે એકંદર બાબત ઠગાઈ રચેલી છે, દીવ ગામમાં એ નામનું ફંડ નથી તેમ સદરહુ શેઠ પ્રભુદાશ વીરચંદ તરફથી કોઈ પણ માણસ ફરતું નથી માટે મજકુર સખસ રંગે ગોરે મોટું શીતળાના ચાઠાંવાળું છે અને મારે ઉમર વરસ ૨૨ ને આસરે છે તેને અગર ઉપલા નામથી જે કોઈ પૈસા ઉઘરાવે તેને એક પઈ પણ આપવી નહી પણ મજકુર ઠગાઈ કરનાર સખસ મળી આવે તે અમને ખાનગી રીતે ખબર આપવી જેથી ધર્માભિમાનીઓ ઠગાઈથી બચવા પામશે. याली-भु. એસારંટ સેક્રેટરી. તા. ૧૧-૧-૧૮૦૭ न वेतim२ ३२न्स..
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy