SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ દ ( ગ્રાહકો પ્રત્યે. "કેનફરન્સ હેરલ્ડ”નું બીજુ વર્ષ પૂરું થવા આવ્યું છે માટે અમારા નામવર - માનવતા ગ્રાહકોને વિનતિ કરવામાં આવે છે કે તેમણે પહેલા તથા બીજા વર્ષનું લવાજમ સત્વર મેકલી આપવું અગર વી. પી. કરવામાં આવે તે સ્વીકારવું. પત્રને આધાર લવાજમ ઉપર છે. તે લક્ષમાં રાખવા વિનાત છે. આસીસ્ટન્ટ સેક્રેટરી. શ્રી જૈન શ્વેતામ્બર કોનફરન્સ. ચંપાગલી મુંબઈ શ્રી જૈન શ્વેતાંબર સંઘે પ્રત્યે વિજ્ઞપ્તિ. જ ખેડા જીલ્લાના તથા અમદાવાદ જીલ્લાના ગામોના શ્રી જૈન શ્વેતાંબર સંઘને વિનંતિ કરીએ છીએ કે આપને અમારી તરફથી પત્ર દ્વારાએ ધામક ખાતાઓના હીસાબે તૈયાર રાખવા સુચના કર્યા છતાં હાલમાં તમારી તરફ ફરતાં અમારા ઈન્સ્પેકટર હીસાબે તયાર નહી હોવાની વખતે વખત અમને ફરીયાદ કરે છે, તે તે માટે ફરી આપને સુચના કરીએ છીએ કે હવે પછીથી હીસાબે તૈયાર રાખી અમારા ઈન્સપેકટરને ફરીયાદ કસ્વા સબબ નહીં રહે અને તેમને ખોટી રહેવું નહીં પડે એવી આશા રાખવામાં આવે છે. આપ સુજ્ઞ ગૃહસ્થ જાણે છે કે હીસાબ તૈયાર નહીં હોવાથી અમારા માણસોને નાહક વધારે વખત ગુમાવ પડે છે અને તેથી કોનફરન્સ ફંડને નુકશાન થાય છે તે જેમ બને તેમ તાકીદે હીંસાબે તૈયાર રાખી અમારી તરફના ઈન્સ્પેકટર આથી તરત દેખડાવી દેશે, લી. શ્રી સંઘનો સેવક. ચુનીલાલ નાહાનચંદ. એ. એડીટર–શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ. थोडी नकलो बाकी छे. ધિ (સ્ટિી) શોરણનો રિર્ટ. ............ . . ૦–૧૦–૦ મુવ (વિની ) શોરને રિપોર્ટ ... -- ૨–૦ વોરા (ત્રીની) નો વિોર્ડ ... ૦-૦–' मळवानुं ठेकाणु:-श्री जैन श्वेतांबर कोन्फरन्स, - ચંપા -મું.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy