SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ ૧૯૦૬ ] કન્યાવિય. yourself worthy” comprises these threė elements and when you have literally made yourself worthy, its consequent reward,' political status, affluence, independence, liberty and equality are sure to follow as day follows night and night the day. આર્ય તનુજોના ક્રૂર ઘાતકી રીવાજની એક જબરી સાંકળ. કન્યાવિક્રયે. ( લખનાર–શા. મહાસુખરામ લક્ષ્મીચંદ, બી. એ. બહીયલ તાલુકે દેહગામ.) શાર્દૂલવિક્રીડિત, કન્યાવિય.જે કરે ધન લઈ, પાપી પૂર જાણ, બુદ્ધિહીન મનુષ્ય તે કુર અતિ, લૅભી પૂરો માન; અને એ ચડાલને દુઃખ પડી, નમેં ઘસી જાય છે, વિષ્ટામાંસ સમાન વિક્ય તણે, પિસે નકી થાય છે. આર્ય ગૃહસંસારના સામ્રાજ્યમાં ઉત્તમ મકાનમાં પણ સૂડલે અને સૂપડે જે અધમ દુર્ગધ સોવાય છે, કન્યાઓને નષ્ટપ્રાય વ્યાપાર ચાલે છે તે બીજામાં વૃક્ષરૂપે વૃદ્ધિને પામેલ ફળનો કડવો સ્વાદ આર્ય તનુજે ચાખી કુદરતના કાનુન પર કુહાડો મારી અપરાધી અને છે; ઘાતકી માબાપોની ઘાતકી વર્તણુકની વકીલાત-ઉત્તમ ન્યાયાધીશના દેવાલયમાં શેભે, પરંતુ મુખત્યાર રૂપે પણ ચાયનીતિના સિદ્ધાન્તપર પગ મુકનાર પંચ અને પુત્રીના માબાપ પ્રત્યે મારી દલીલ રજુ કરવી ગુન્હા ભરેલી નથી. કઈ પણ વસ્તુ દ્રવ્ય આપીને લેવી તેનું નામ કય (જ) કહેવાય છે. અને કોઈ પણ વસ્તુ દ્રવ્ય લેઈને વેચાતી આપવી તેનું નામ વિક્ય (વિશ્વસ) કહેવાય છે. તેથી ધાન્યવિજ્ય, રવિય, અને ગુલામવિકયના જેજ બલકે તે સર્વેને કુરતામાં હંફાવનાર અને પાણી ભરાવનાર કન્યાવિક્ય છે. આ ફાની દુનીઆમાં, સર્વ મનુષ્યો કંથામતિ સુખને માટે પરિશ્રમ કરે છે. જેમકે – સો સંસારી ધન મેળવવા, કરે જવાની માં પ્રયત્ન, પછી પુત્રને સેંપી ખટલો, નિવૃત્તિ પામે તજી યત્ન. • તેમાંનાં કેટલાંક તો પૈસે પૈદા કરો અને તેને સંગ્રહ કર એમાંજ સુખ માને છે. તેવી વૃત્તિવાળાં કેટલાક તે પિતાના બાળકને વેચીને પણ પૈસો મેળવવાને ચૂક્તા નથી. “આ વૃત્તિ તદન અધમ છે. આપની ઉત્તમ સમાજને કલંક લગાડનારી છે. “ અહિંસા પરમો ધર્મઃ' માનનારા સ્વધર્મ રક્ષકે! માણસ એ બીજી વસ્તુઓની માફક વેચવા સાટવાં કે વ્યાપારની વસ્તુ નથી. શાસ્ત્રકારોએ કન્યાવિક્યની સ્પષ્ટ મના કરેલી છે. દીકરીના પૈસા ખાવા લઈ તેનું દાન કરવું એ દાન નથી પણ વિક્ય છે. જે વસ્તુનું દાન કરવામાં
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy