________________
૯૦૬ ]
કેન્ફરન્સ ખાતામાં ચાલતું કામકાજે.
૧૫-૦-૦ પત્ર વ્યવહાર કનાર કારકુનને
૦-૮-૯ પરચુરણ
૭૦=૩૩
કોન્ફરન્સ નિભાવક઼ડ ખાતુ—
રૂ. ૧૨૦-૦-૦ શરાફ બજારવાળા મકાનના ત્રણ માસના ભાડાના, ૧૬-૦-૦ કાલસા મેહુલાવાળા મકાનના અધા માસના ભાડાના. ૧૧૬-૦-૦ આસિસ્ટન્ટ સેક્રેટરી, કારકુન તથા પટાવાળાના પગાર.
૨૫૨૭-૦
નિરાશ્રિત ખાતું—
૧૦-૦-૦ ડાયરી વિગેરેની ફેરીમાટે
૨૫-૦-૦ શ્રી વઢવાણુ સાધ્વીજી હેતશ્રી તથા જયશ્રીની દવા માટે. ૭-૦-૦ એક વિદ્યાર્થીને પાલીતાણા ખાળાશ્રમમાં મેકલતાં ભાડુ· વિગેરે. ૪-૧૨-૦ એક ગરીબ જૈનને અમદાવાદની ટીકેટ વિગેરે માટે. ૦-૭-॰ એક ગરીબ જૈનને પહેરણ માટે. ૦-૯- એક ગરીખ જૈનને ખારાકી માટે.
૪૭-૧૨-૯
મેવાડ મારવાડના જીણાદ્વાર માટે
દ્વિરે દ્વાર—રૂ. ૭૦] કેળવણી ખાતું— રૂ. ૫-૦-૦ જામનગરના એક વિદ્યાર્થીને સ્કોલરશિપ. ૨-૪-૯ ખેડાના ચાપડી આના ૬-૦-૦ પાટણની એક કન્યાને એમાસની સ્કોલરશિપ ૩૨-૦-૦ શ્રી મુંખઈ શ્રાવિકાશાળાના એક માસના ખર્ચના ૧૦૦-૦-૦ શ્રી લાલમાગ મેડીંગના સેક્રેટરીને-ચાલુ ખર્ચ પેટે
',
૧૪૫-૪-૯ પુસ્તકા ધાર ખાતું—
૧૧૫-૦-૦ મી. રવજી દેવરાજ તથા તુકારામ હનમ'તરાવને પગારના
૦-૮-૦ પરચુરણ
૧૧૫-૮-૦
જીવદયા ખાતું—દુશરા પ્રસ ંગે દેશી રાજ્યામાં પાડા બકરાના વધ થાય છેતે માટે અરજી તથા જાણીતા શાસ્ત્રીઓનાં શાસ્ત્રપ્રમાણ મતાની એક બૂક માકલવા માટે પ્રયાસ થયા છે.
૩૮-૧૦-૦ અરજી ૬૧૮ માકલી તેપર સ્ટાંપ
૩૧–૮–૦ નામદાર સયાજીરાવ ગાયકવાડને તેજ હેતુથી લંડન તાર કર્યેા તેના મના ૮૭–૪-૦ કાગળ વિગેરે
૧૨-૭– શાસ્ત્રીઓનાં મતાની ૧૯૯ મૂકેનું ટપાલ ખેંચ
૧૦–૨–૬ પરચુંટણ
૧૭૯-૧૫-૬