SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ જન ધર્મની પહેલી ચોપડી. (જૈન ધર્મ વાંચનમાળાનું પળેલું પુસ્તક છપાઈ બહાર પડ્યું છે. જૈન ધર્મનું જ્ઞાન બાળકોને સરળતાથી મળે, એ હેતુથી “જૈન ધર્મ વાંચનમાળા” પ્રસિદ્ધ કરવાનો ઠરાવ કર્યો છે. નવકાર મંત્રથી આરંભી બીજા ધર્મ તત્વના વિષયે બાળકોની શકિત અનુસાર અને તેમનાથી સમજાય એવી ભાષામાં વર્ણવ્યા છે. વિષયના પાઠ રૂપે ભાગ પાડયા છે. આ પ્રથમના પુસ્તકમાં પ્રતિકમણ, પુજાવિધિ, જીવવિચાર, આચારપદેશ, ચરિત્ર વિગેરે વિષયે સરલ અને વિચારપૂર્વક વ્યાખ્યા કરી વર્ણવ્યા છે. દરેક પાઠને અને સારાંશ અને મને આપવામાં આવ્યા છે, જે શિક્ષક અને શિષ્ય બંનેને ઉપયોગી છે. આ પુસ્તક તૈયાર કરવામાં મુનિ મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી ચારિત્રવિજયજીએ ઘણી અમૂલ્ય સહાય આપેલી છે. પુસ્તક ડેમી ૮ પેજી ૧૬૦ પૃષ્ટનું છે. બાઈડીંગ પાકું, અને સુશોભિત કરાવ્યું છે. છતાં આપણું સર્વ જૈન સાધમી ભાઈઓને ધર્મજ્ઞાનને લાભ લેવા બની શકે તે માટે કિસ્મત માત્ર છ આના રાખવામાં આવી છે. નીચેને શીરનામે પત્ર લખવાથી મળી શકશે. શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ. પાલીતાણા. શ્રાવિકા ભૂષણ શ્રાવક સંસારના ઉત્તમ ચારિત્ર રૂ૫ બેધક નેવેલ. ઉપરના નામનું પુસ્તક અમારા તરફથી છપાઈ પ્રસિદ્ધ થયું છે. આ ગ્રંથમાં ચારિત્રને વિષય ઘણો રસિક, બેધક અને મનોહર છે. વળી નીતિ અને ઉચ્ચ સદ્દગુણના વર્ણનથી ભરપૂર છે. કથાને પ્રસંગ અતિ અદભૂત ને રસિક હોવાથી વાંચનારને બહુજ પ્રિય થઈ પડે તે છે, ઉપરાંત સ્થળે સ્થળે કથાના પ્રસંગમાં શ્રાવક ધર્મનું રહસ્ય ઉત્તમ રીતે દર્શાવ્યું છે. ભાષા ઘણી સરલ છે. શ્રાવિકાઓને ખાસ વાંચવાં એગ્ય પુસ્તક છે. પુસ્તક વાંચવાથીજ તેની રસિકતા અને ઉત્તમતાની ખાત્રી થશે. પુસ્તકનું કદ રોયલ બાર પેજી ફા. ૩૪ પૃષ્ટ ૪૧૮નું છે. તેનું બાઈડીંગ કાપડનું પાકું અને છાપવાળું ઘણું સુદર કરાવ્યું છે. છતા સર્વને લાભ લેવા બની શકે તે માટે તેની કિસ્મત ફક્ત ૧૨ આના જેટલી જીજ રાખવામાં આવી છે. પોટેજ જ પડશે. પુસ્તક વી. પી. થી મેકલીશું નીચેને શીરનામે લખે. શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ-પાલીતાણા. छत्तीसगढ़ कमिशनरीके श्रावक समुदायको सूचना. . श्री जैन श्वेताम्वर कोनफरन्सकी और से छत्तीसगढ़ कमिशनरी (मध्य प्रदेश) की डायरेक्टरी तैयार करनेका काम सा. अमोलकचंदजी देसरला राजानादगांववालोंके सुपुर्द किया गया है इस लिये उक्त कीमशनरीके श्रावक समुदायसे प्रार्थना है कि वे इन महाशयको डायरेक्टरी के काममें योग्य सहायता देंगे, | MANEKLAL KOCHER, ओनररी सुपरवाईजर जैन श्वेताम्बर कोन्फरन्स, डायरेक्टरी विभाग मध्यप्रदेश- नरसिंहपुर,
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy