SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ જૈન કેાન્ફરન્સ હેરલ્ડ. : ગષ્ટ મલ એવાં પ્રકરણ સંબધિ જ્ઞાનની ચતુરાઈ વડે કરીને દળી નાખેલ છે દુર્વાદિ મનુષ્યના ઉન્માદ જેઓએ એવા, તથા બ્રાહ્મી અને ફારસી આદિ લીપી તથા પીંછીની લિપીથી થતી વિચિત્ર પ્રકારની ચિત્રકલા, તથા ઘડામાંથી અગ્નિ કહ્રાડવા આદિની વિધિથી અત્યંત ઉત્તમ માણસાના મનને ચમત્કાર કરનારા, તથા શૃંગાર આદિક રસથી રસયુક્ત થયેલાં, અને વિચિત્ર અધાદિ અલ કારાથી સુÀાભિત એવી સસ્કૃત ભાષામાં બનાવેલાં મનેહર એવાં નવાં કાન્યા અનાવવાથી તથા છત્રીસ પ્રકારની રાગણીઓના સમૂહથી બતાવેલા ઉત્કૃષ્ટ ભાવાલા રાગની મીઠાશથી સાંભલનારા માણસને અમૃતપાન સરખાં ગીતવાલા રાસ તથા પ્રશ્નધાથી તથા નાનાપ્રકારના છંદોથી ભરેલાં પૂર્વ મહાપુરૂષોનાં ચિરત્રો તથા ન્યાયશાસ્ત્રની ટીકા આકિ કરવાવડે કરીને, તથા જેવી કહી તેવી સમસ્યા પૂરવાથી, તથા વિવિધ પ્રકારના ગ્રંથા રચવાવડે કરીને, તથા અનેક અને સેકડા ગમે લૈક રચવા આફ્રિક વડે કરીને મેલવેલ છે સરસ્વતિના પ્રસાદ જેમણે એવા, તથા સાંભલનારાઓના કાનાને અમૃતના પારણા સમાન એવા સર્વ પ્રકારના રાગેૌની પરિણતિ વડે કરીને મનેહર છે સુખને શબ્દ જેમને એવા, વલી સ્પષ્ટ રીતે આઠ અવધાનના, તથા સેા અવધાનના કેાષ્ટકને સપૂર્ણ કરવા આર્દિકની પડિતાઇ વડે કરીને ખુશી કરેલ એવા મહારાષ્ટ્ર તથા કાંકણના રાજા, શ્રીજી નશાહ મહારાજ, શ્રીરામરાજા, શ્રીખાનખાના તથા શ્રી નવરંગખાન આદિક અનેક મહારાજાઓએ દીધેલા વામાટેના અમારપટહ, તથા ઘણા કેટ્ટીનાં છુટકારા આદિકના પુણ્યથી મેલેવેલ છે જશવાદ જેઓએ એવા, અમારા ગુરુ મહારાજ પંડિત શ્રીવિવેકહર્ષગણિએ સંઘાડા સહિત તેજ શ્રીગુરૂમહારાજના, મહારાજા શ્રીભારમલજીના આગ્રહયુક્ત થયેલા આદશ પામીને શ્રીભક્તામર આદિકની સ્તુતિપૂર્વક ભક્તિથી પ્રસન્ન થયેલા શ્રીંઆદિદેવ પ્રભુના ઉપાસક એવા દેવ વિશેષની આજ્ઞા વડે કરીને પેહેલા વિદ્વાર 'હી શ્રીકચ્છદેશમાં કયાં તેમાં પણ સવત ૧૬૫૬ વર્ષે શ્રીભુજ નગરમાં પેહેલું ચામાસું અને બીજું ચામાસું ર૩ર ખદરમાં કર્યું. વલી તે સમયે શ્રી કચ્છ, મચ્છુકાંઠા, પશ્ચિમ પાંચાલ, વાગડ તથા જૈસલ અાદિક અનેક દેશના સ્વામી એવા, તથા મહારાજ શ્રી ખેગારજીની ગાદી બનારા એવા, તથા વ્યાકરણ અને કાવ્ય આફ્રિકાના પરિજ્ઞાનવાલા, તથા તેવા પ્રકારની મહત્તા, સ્થિરતા તથા દૈતા આદિક ગુણાવડે કરીને દૂર કરેલ છે. સરસ્વતિ અને લક્ષ્મીના વિરોધને જેમણે એવા તથા મહાન્ અનવસ્થા અને વિરોધને યાગ કરાવનારા અને યાદવ વંશની અંદર સૂર્યસમાન એવા મહારાજાધિરાજ શ્રીભા જીએ વિનંતિ કરવાથી શ્રી ગુરૂમહારાજે તેમની ઇચ્છા પૂર્વક વિહાર કર્યાં, તેમજ કા તથા વ્યાકરણ આર્દિકની ગાછીથી, તથા સ્પષ્ટરીતે અષ્ટ અવધાન આદિકના ઉત્કૃષ્ટ પડિત ઈના ગુણ દેખાડવાવડે કરીને ખુશી કરેલા એવા તે રાજાએ શ્રીગુરૂ મહારાજ પ્રતે પેઘના દેશમાં જીવર્હિંસા ન થવા દેવા માટેના લેખકરી આપવાની કૃપા કરી. તે લેખાને સેા નીચે મુજબ છે. હમેશાં ગાયન ખિલકુલ હિંસા થાય નહી. તેમજ ઋષિપંચમી સાં પ ષણના નવે દિવસેામાં, શ્રાદ્ધપક્ષમાં, સઘલી અગ્યારસાએ, રવિવારે, તથા અમાદ્ મ તેમજ મહારાજાના જન્મ દિવસે પણ સઘલા પ્રકારના જીવોની હિંસા ન થ એવી રીતની સર્વ દિશામાં અને સર્વ જગાએ ઉદ્ઘાષા 1
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy