SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ઇન્ફ્રા હૅરેલ્ડ. [ જાન્યુઆરી એ વર્ષમાં હજારા બળદો, ભેસા તથા ગાયા ઘાસ પાણીવિના કમેાતે મરીગયાં હતાં. દેશની ખેતીને તેથી અતિશય ધક્કો પહોંચ્યા હતા. તેમાંથી જરા જરા ટટાર થવાને સમય આવેછે, પણ હજી ઉપરા ઉપરી ખરામ વા આવવાને લીધે ખેતીને આપણે દેશ ટટાર થઇ શમ્યા નથી. બળદો ખેતીને માટે તથા ગાયે દૂધ, દહી, છાશ, ઘી, તથા બીજા પૈાષ્ટિક પદાર્થોમાટે ખરેખર ઉપયાગી છે. અનાજ, દેહના નિભાવ અર્થે અને દુધ વિગેરે, પુષ્ટિમાટે આવશ્યક છે. એવા પ્રાણીઓની હિંસા થતી અટકાવવામાં આપણે આપણુંજ શ્રેય કરીએ છીએ. જે દેશી રાજાએ જીવહિંસા થતી અટકાવેછે તે વસ્તીનુંજ ખરી રીતે શ્રેય કરે છે. વસ્તી ખિચારી અજ્ઞાન હાવાથી પોતાનું ખરેખરૂં હિત અહિત સમજી શકતી નથી, તેથી અજ્ઞાનને લઇને જીવહિંસા કરે, પણ દીર્ઘ દૃષ્ટિ રાજ્યકર્તાઓએ હિંદને માટે તે ખેતીનાં ઉપયાગી ઢારામાટે તથા ઘેટાં, કે જેએ ઉત ઉત્પન્ન કરી આપી એક નવા ધંધા આપેછે, તેવાં પશુએના રક્ષણમાટે ખાસ કાયદા આંધવા જોઇએ. આવે। પ્રયાસ મી. કરશનજીએ ભાવનગરમાં કર્યેા હતેા, પણ તેનુ· પરિણામ આવ્યું કઇ જાણ્યું નથી.. તેા નામદાર ભાવનગર નરપતિને તથા ખીજાહિંદુ મુસલમાન સર્વ રાજ્યકર્તાઓને અમારી નમ્ર પ્રાર્થના અને ભલામણ છે કે તેઓએ પેાતાની પ્રજા તથા પેાતાના હિત અર્થે ( પ્રજાના હિતમાંજ પેાતાનુ હિત સમાયલું છે. ). આવા પ્રાણીરક્ષક કાયદાએ આંધવા મહેરબાની કરવી. નામદાર ઈંગ્રેજ સરકાર તા માંસાહારી હેાવાથી, તથા યુરોપની સર્વ પ્રજાઓની માફ્ક જીવદયાની ખાખતમાં આછું સમજતી હાવાથી આપણે તેની પાસેથી આવા કાયદાની આશા રાખવી એ ફેટ છે. પણ દેશી રાજ્યકર્તાઓની આ પહેલી ફરજ છે, તે તેએ ધ્યાનમાં લેશે. મુસલમાને ગામાંસ ખાયછે અને કાઇ કાઈ પ્રસંગે ગમતથી પણ તેએ હિંદુભાઇનાં દિલ દુખવી ગાવધ કરવા હઠ લે છે. આજના વિષયના નાયક ઢાકાર સાહેબ સર ભગવતસિ’હુજી તેજ દઢરાજા છે, કે જેણે પોતાની હુકુમતમાં આવેલા ધારાજી નામના ગામમાં ( જ્યાં મુસલમાનાનું અતિશય પરિબળ છે ત્યાં) ગોવધની મનાઈનેા ઠરાવ બહાર પાડયેા ર્હતા. મુસલમાન ભાઇએ આ પ્રમાણે વર્તશે કે નહિ તે એક ગભીર સવાલ હતા, કારણકે ધેારાજના મુસલમાના આખા હિંદના માટા વ્યાપારી અને શ્રીમાન છે. પણ નામદાર ઠાકાર સાહેબે તે ખાખતમાં ઈંગ્લંડની પ્રીવી કાંઉંસીલમાંથી છેવટના એવા ચુકાદા મેળળ્યેા કે ઢાકાર સાહેબના ઠરાવની આડે અમે આવી શક્તા નથી, તેથી પરિણામ અહુ શુભ આવ્યું હતું. અજ્ઞાન રૈયત પેાતાનુ હિત ન સમજે, તે પણ દેશી નૃપતિઓએ દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરી આ ખામતમાં પ્રજાહિતમાટે ઠરાવેા બહાર પાડવા જોઇએ. નામદાર ગોંડલ ઠાકેાર સાહેખને તેમના આ ઠરાવ માટે અમે મુખારકબાદી આપીએ છીએ, અને તેમના દાખલેો લેવા હિંદુ સુસલમાન સર્વ રાજ્યકર્તાઓને વિનવીએ છીએ. અગાળામાં સર્વથી નિર્દય ધેા. મનુષ્યમાત્રે કઇ પણ ઉદ્યમ કરી પેટનિવાહ કરવા જોઇએ. જીવહિંસા રહિત ધંધા સંવાત્તમ છે. પણ હાલના સમયમાં તદ્દન જીવહિંસા રહિત ધધા ખડુ થાડા છે. હાથથી
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy