SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ જૈન કેલ્ફિન્સ હરેડ. [ જુલાઈ અર્થ તદન કર્યા જ નથી. આ બધું માગધી ભાષાના અજ્ઞાનનું પરિણામ છે. તેમજ સંસ્કૃતમાં પણ વિષયની ગહનતા હોવાથી ગુરૂગમને વિરહે યથામતિ અર્થે કરવામાં આવ્યું છે. આ પ્રથમ ભાગમાં કેવા પેટા પદ છેદ કર્યા છે અને કેવા બેટા અર્થ ક્યાં છે તે જાણવા માટે એક બે દાખલા આ નીચે આપ્યા છે, જે વાંચવાથી પ્રગટકની પિતાના કામ પરત્વે કામ કેવું થયું છે તેની ખાત્રી થશે. પૃષ્ઠ ૧૩૫ પક્તિ ૩-૪-૫. "अंतो महत्तुं घ समओ छावलि सासाण वेअगो समओ साहि अवित्ति सायर खइओ घदुगुणो खओ वसमो दुगुणोत्ति" આ ગાથા નીચે પ્રમાણે જોઈએ. • अंतो महतुवसमो, छावलि सासाण वेअगो समओ.। साहिअ तित्ति सायर. खइओ दुगुणो खओवसमो॥ ગ્રંથમાં છાપેલે અર્થ “ અંતમૂહને સમય અને છ આવલિકા તે સાસ્વાદન તથા વેદક સમ્યકત્વને સમય સાગરેપમે બમણે ક્ષાયિકનો અને તેથી બેગણે પશમને સમય છે.” ખરા અર્થ. પાંચ પ્રકારના સમ્યકત્વની સ્થિતિનું કાળમાન કહે છે. “ઉપશમન અંતર્મહત, સાસ્વાદનને છ આવળિ, વેદકને એક સમય, ક્ષાયિકને કાંઈક અધિક તેત્રીશ સાગરેપમ અને તેથી બમણે પશમ સમકિતને કાળમાન જાણવે.” આ ગાથાની પછી મૂળમાં લખ્યું છે કે પૂર્વક્સાત દિgr: સ્થિતિશાસ્ત્ર વાર તાપમનિ માધવન સફાર્ચ રિતિનિત્વર્થ આમાં ક્ષય રામવાસ્થ નું લાયોરિારા લખ્યું છે. આને અર્થ નીચે લખે છે. “અતિ પૂર્વથી બેગણ સ્થિતિકાળ એટલે ક્ષાપશમિકસ્થાની સ્થિતિ અધિક એવી સંણસઠ સાગરેપમની છે.” આ અર્થમાં છાસઠને બદલે સણસઠ લખેલ છે તે ભૂલ કરી છે અને કેનાથી બમણે તે સ્પષ્ટ કરવું જોઇએ છતાં કર્યું નથી. આ લખાણની પછી મૂળમાં બે ગાથાઓ છે તેને અર્થ નીચે બીલકુલ લગેજ નથી અને લખ્યું છે કે “વા ઈત્યાદિ ગાથાને અર્થ ઉપર પ્રમાણે છે.” પરંતુ ઉપર તે આ ગાથાઓમાં બતાવેલા ભાવાર્થની ગંધ પણ નથી. મૂળમાં અને અર્થમાં કેટલાક આંકડા તદન નકામા અને બેટા લખ્યા છે કે જે ઉલટા વાંચનારને મૂઝવણમાં નાખે છે.” ઉપરના ઉતારાથી જણાશે કે “પ્રકાશે” મહેનત લઈને જે હિતબુદ્ધિથી ભૂલે બતાવી છે તેવી જ શુભ ઈચ્છાથી ભૂલ સ્વીકારી બીજી આવૃત્તિમાં ધ્યાન રાખવા વિનતિ છે.
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy