SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ જૈન કોન્ફરન્સ હરેડ. [ જ કહેવાની હિંમત ધરી શકશેજ નહિ. “ આંકડાઓ ખાટે રસ્તે દોરે છે, એ એકાંત વાદ લીધેજ અનેકાંત જુદુંજ ખતાવશે. આવી સ્ક્રિનમતિનિ હિંદની ગરીબ થતી જ હાલતમાં સટા અતિશય ન વર્ણવી શકાય એવું નુકસાન કરે છે. સટા કરનાર ખાનઃ રીતે કરવા યત્ન કરે છે. પરિણામ એ આવે છે કે જો તે શેઠ હાય તા દુકાને દીવાળું આ છે, તેની આગલી જાહેાજલાલી ચાલી જાય છે, વિધવાએ બિચારી પેાતાના નાણા આ સટારીઆની દૂકાને મૂકવા માટે પાકે પાક રૂએ છે. જો તે નાકર હોય છે તે શેઠના ના ઉચાપત કરી સટાના ખાડામાં હામાવે છે, અને જ્યારે પોગળ જાહેર થાય છે ત્યારે કાં તે કેદમાં જાય છે અથવા આપધાત કરે છે. તેનાપર દાવા થાય છે, દાવાની અસર કાં કયાં સુધી પહેાંચે છે. વકીલા, બેરિસ્ટરે, ડૉકટરા અથવા ઘણીજ સઘર કમાણીવાળા ૬ ધાદારીઓ પણ લાંબે વખતે તે ધંધામાં પાકજ મૂકે છે. હરામના પૈસા મળત હાવાથી ધ નત ખાટી, બેઠા બેઠા ખાવાની થાય છે. સટારીઆ રળે ત્યારે તે ખુશીથી ખર્ચ કરે અને ખુદ્દે ત્યારે દિલગિરી ઢાખી દેવા ખર્ચ કરે એમ ખત્તેરીતે એવા ખર્ચ કરેછે. કમાવું ખાટીરીતે કાઇ રાવરાવીને,અને ખર્ચ એવડા કરવા એવી વ્યક્તિએ જે દેશમાં હાય,તે દેશ બિચારા કેટલે કૅમનસીબ સમજવા ! સટા કરનાર વ્યસનના પંજામાં સપડાય છે, વેશ્યાગમન, મદ્ય વિગે ત્યાજ્ય વસ્તુઓના પ્રસગમાં પણ આવી જાય છે. લખેા મળ્યા તે પણ સતેષ થાય નહિ તે પાછા તેમાંને તેમાંજ હામાય એવીજ અવઢશા સટાની છે. હિંદપર જેવી રીતે પચા લાખ આવા સાધુઓના-માગણા અને ભિખારીઓને નકામા બન્ને છે, તેવી રીતે સટ રીઆઓના પણ બેજો છે. માગણા હકારવાચ્ય નુકસાન કરતા નથી, માત્ર કામ કર્યોવગ માતા હૈાવાથી નકારવાચ્યજ નુકસાન કરે છે. સટા કરનારા અધુએ પેાતે કામ કરત નથી, અને બીજા સામાને નુકસાન કરે છે માટે હકારવાચ્ય અને નકારવાચ્ય એ મન નુકસાન કરે છે. સટાને કાયદાની રૂઇએ ઢાખી દેવાને કદાચ સરકાર અથવા પેાલીર કાયદાની ખામીને લીધે નિષ્ફળ નીવડે તે પણ જે નુકસાન સટા કરનારાએ કરે છે ... કોઈપણ રીતે બંધ પડતું નથી. નીતિની રાહે તેએ દુષિતજછે. સમજુ મધુઓએ તેા એ ધંધે કદી કરવા ચેાગ્ય છેજ નહિ. હિંદના ગરીખ ગામડાઓમાં જીવન દર માણસ દીઠ દર મ મહિ ૨ ૨-૩ માં ચાલી શકે છે. એ જીવન ગાળવું ઉત્તમ, પણ બહુ ખર્ચ રાખી તે ખર્ચ ખેાર્ટ રીતેજ મેળવવા યત્ન કરવા એ ખરામ. ખિચારા સટા કરનારની સ્ત્રીના હૃદયમાં ક શાંતિ હાતીજ નથી. સટા કરનાર જીવનથી જતાં તેની સ્ત્રીએ પાસે ભરણ પાષણ મા કંઇ સાઘન રહેતું નથી. કયે વખતે ઘરમાંથી કયું ઘરેણુ લઇ જશે, અને અગપરનું દરે ઘરેણુ કાઢી આપવું પડશે એ લટકતી તલવાર જેવી ભીતિ સટા કરનારની સ્ત્રીના નસીમમ સરજેલી હાય છે. આ જોટાને સટા કેાઈ ઢલીલથી ખચાવી શકાય તેવું નથી. કહેવામ આવે છે કે તેમાંથી ઘણું ધર્મ થઈ શકે, છે. પરંતુ ખંધુઓ, તે ધર્મદાનની પાઇએપા ખાનારના હૃદયનાં કકળાટનીજ નીકળેલી છે. આને ખરૂં ધર્મ કહી શકાશે ? માટે સટે કરનાર મધુઓને અમારી ખરા દિલની તેઓના હિત માટે નમ્ર પ્રાર્થના છે કે જેમ ખ તેમ ત્વરાએ ગરીમ જીવન ગાળવામાં તૈયારી કરીને પણ આ અતિશય ખરામ ધંધે
SR No.536502
Book TitleJain Shwetambar Conference Herald 1906 Book 02
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1906
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy