________________ ગોદરેજ અને બાઈસ. તીજોરીઓ, તાળા, તથા કળ બનાવનાર. ગેસ કંપનીની પાસે, પરેલ-મુંબઈ. ગોદરેજ અને બાઈસના કારખાનાનાં માલેક ઈગ્લેંડ અને જર્મનીમાં રહીને ત્રીજોરી બનાવવાનું કામ શિખ્યા છે અને ત્યાંના જેવીજ રીતથી અને તેવાજ સાંચા કામથી ત્રીજોરીઓ બનાવે છે. એ સાંચા ચાળીસ ઘેડાનાં બળના વરાળનાં ઈજીનથી ચાલે છે. ગોદરેજ અને બાઇસની ત્રીજોરીઓ દરેક રીતે ઉત્તમ વેલાતી ત્રીજોરીઓની માફક હોવાં છતાં કીંમતમાં ચાળીસ ટકા ઓછી છે. એ ત્રીજોરીઓ આગમાં કાગળીયા સલામત જાળવી રાખવાની જામીનગીરી સાથે વેચવામાં આવે છે. જાહેરમાં કરેલા આગના બે ફતેહમંદ અખતરાના હેવાલ મંગાથી મોકલવામાં આવશે. ગોદરેજ અને બાઈસની ત્રીજોરીઓ પારકે હાથે ખરી ચાવીથી પણ ઉધડતી નથી. આવી ખુબી ગમે એવી વેલાતી ત્રીજોરીમાં છેતી નથી. ગેરેજ અને બાઈસની ત્રીજોરીઓને દરેક પ્રદર્શનમાં પહેલાં ઈનામ સોનાના ચાંદ મળ્યા છે. घणुं सुगंधी-घणुं सस्तुं ! स्त्रीओमां घणुं मानीतुं अने जाणीतुं. सुंदरी विलास हेअर ऑईल आ हेअर ऑईलनी. सुगंधी मधुर अने मनोहर छे. वाळने वधारवानो एनामा खास गुण छे. आ. तेलथी बाळ काळा, चलकता अने रेशम सरखा मुलायम बने छे. एक बाटलीनी कीमत छ आना. टपाल खरच जुईं. . વી. ઈ. T U સન્સ. ત્રાંવીદો. પાયધુળ-બુર્વ.