SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ *૫ ] જન્મ જરૂર તે ખંડુ છે. શ્રીમાના અરસપરસ સબંધ વધારવાના જે અમુક સાધી એિ, તેમાં આવી જાહેર સંસ્થા પ્રતિષ્ઠિત ગૃહસ્થાને હાથે ખુલ્લી મુકાવવી એમણું પશ્ચિમના નવા સવ પ્રમાણે દલ થયેલુ એક માન છે. આવું માન સરકારમાં પ્રતિષ્ઠિત અગ્રેસર વણિક ગૃહસ્થ સર કરકીશનદાસને મળ્ય હતું. ધર્મશાળામાં જ યુટુખ સગવડે રહી શકે તેમ છે, ફૂલ પણ સાથે છે તથા ભાષા માટે લેક્ચર ઢાલ પણ ખધેલા છે. ૭ આહુની યુનીવર્સીટીમાંથી આ વખતે પસાર થયેલા યુવાને—ની સંખ્યા સાધારણ રીતે સતાષકારક છે. એલ. સી. ઇ.—અમદાવાદના સામચંદ્ર કેશવલાલ તથા ગોંડલવાળા ડાહ્યાભાઈ બાલાભાઈ ઈન્ટરમીજીયેટની પરીક્ષામાં રામપુરવાળા ચતુરદાસ કાળીદાસ તયા કૉન્ફર્સના બેઈન્ટિ જનરલ સેક્રેટરી રોડે વીરચદ દીપચંદના પુત્ર સારાભાઈ, જે બીજા પમાં પાસ થયા છે, તથા જેમને ગીઝ પ્રાઇઝ મળ્યુ છે.. R Bettor પહેલી એલ એલ. બી. માં—મી. કેશવલાલ અમથાશા અને મી.મંગળદાસ જમનાદાસ બીજી એલ એલ. બી. માં-ગાંધાવાળા સાની ન્યાલચંદ લક્ષ્મીચંદ, જે ગોવામાં ડબલ ગ્રેજ્યુએટ છે; મેશરી વેલજી આનંદજી, જેમણે અહિંની કૉન્ફરન્સ વખતે અથાગ શ્રમ લીધા હતા; તથા મી. મકનજી બૂઠા. તેમને અમે ખરા અંતઃકરણથી ધન્યવાદ આપીએ છીએ. બી: એ માં ભાવનગરવાળા મહેતા લલુ મોતીચંદ, ડૉકતર માહનલાલ પોપટલાલ. મી. દલસુખભાઈ લલુભાઇ વિગેરે. દવાખાનુ ——અહિના પ્રખ્યાત ઝવેરી ધરમચંદ ઉદેચ દે સુરતમાં એક ધર્માદા દવાખાનું કાઢયુ છે. r નૅશન કાંગ્રેસ અને સોશ્યલ કૉન્ફરન્સ-કૉંગ્રેસમાં અત્રેના દા આશવાળ જ્ઞાતિ તરફથી મેઘજી ખેતી, જૈન કલબ તરફથો અમૃતલાલ રામચંદ તથા ઝવેરી મડળ તરફથી મગનલાલ માણેકલાલને બનારસ સેશનમાટે પ્રતિનિધિ તરીકે ચુંટી કાઢવામાં આવ્યા છે. સામ્યલ કૅન્ફરન્સ માટે આન સોશ્યલ યુનીયન તરફથી પંડિત કૃતેચંદ કપૂરચંદ લાલનને પ્રતિનિધિ તરકે ચુંટી કાઢવામાં આવ્યા છે.. લગ્ન--અત્રેના વકીલ લખમશી હીરજી મેશરીની પુત્રીના લગ્ન જૈનિવિધ મુજખ થયાં છે, તે અત્રેની કૅરપે રેગનના બહુ મીલનસાર મેમ્બર હાવાથી ધણા પ્રસિદ્ધ ગૃહસ્થા તથા સ્ટીમર રીનાઉન પરમા થોડીક અમલ રે. આ લમક્રિયા પ્રસંગે હાજર હતા. લગ્નક્રિયા વૈદિક હેાય યા જૈન હોય પણ જ્યારે તેના અર્થ તંત્ર તત્પર્ય સમજવામાં આવે ત્યારેજ તે ખરેખરી ઉપયોગી છે. ક્રિયા એ ભવિષ્યના જોડાને જોડનાર સાંકળ છે. જૈન લગ્નવિધિ સમજણ પૂર્વક કરવામાં આવે તે તેમાં એટલા બધા ઉચ્ચ મથ રહેલા છે કે છેવટે શ્યમે બન્ને મેાક્ષ પણ સાથે જઇએ, એમ જોડું ઈચ્છેછે અને ખેલેછે. મરણ —અત્રેના પ્રસિદ્ધ મારવાડી વ્યાપારી શેઠ ચદાજી ખુશાલચંદ, જેમણે આદીશ્વરના દેરાના હિસાબની ચે. ખવટ કરાવવામાં બહુજ મહેનત લીધી હતી તેનું ભવિષ્ય થયું છે. આથી એક હિમતવાન માણસની ખેટ પીછે. ને તાર –પાટણના રહીશ શા લલુભાઈ જેચંદ જેઓ હાલ મેવાડમાં ગુંદાર માટે પ્રયાસ કરેછે તે લખેછે કે કાપેડાછમાં મૂર્તિ દેરાસરના નીચેના ભાગમાં અવ્યવસ્થિત રહેતી, તે દેરાની વ્યવસ્થા કરાવી છે. માંહી ૫-૭ ગામામાં આશાતના બહુજ છે. મુડાવા ગામમાં પ્રતિષ્ઠા કરાવી છે જે વખતે ઉપદેશક બાનુ ચીરંજીલાલે કાન્ફરંસના હેતુ ઉપર ભાષણ આપ્યું હતું. ને રૂ. ૩૬૦૦) આસરે ઉપસ્ થયું છે. ખખરે ટનુ દેરાસર સમુ કરાવવા માટે એવી ગેાઠવણ કરી છે કે ત્યાં રૂ. ૭૦૦) ઉધરાણાથી ભેગા કરવા અને રૂ ૨૦૦ ૦૦) ની મદદ કાન્ફરંસ તરફથી થાય. આ રૂ ૨૦૦ માકલી આપવામાં આવ્યાછે. 221
SR No.536501
Book TitleJain Shwetambar Conference Herald 1905 Book 01
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1905
Total Pages452
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy