________________
૧૯૫]
વર્તમાન સંચ
૩૯.
લાત આપી અને ત્રીજી કન્યા રૂ. ૫૦ લઇ આપી હતી. આ પ્રમાણે ત્યાંના રૂ. ૯૫૦૦૭ ઉપજાવ્યા. આ રીતે ૧ કન્યા તથા રૂ. ૧૫૦૦ ના ચાખા નફા મેળધ્યા. આવી રીતે થાય છે એમ જાણવાથી સર્વને ખેદ થશે. આવે કન્યાવિક્યના વિા કેટલા ખરબ છે ! પશુ આમાં તા કન્યાનેદ વેપારજ થ્યા છે. સામાન્ય કન્યાવિક્રયમાં પિતાજ પૃચ્છા પ્રમાણે રૂપિઆ લે છે, પણ આમાં તે કન્યાઓના પિતાએ લીધા પછી તેના પર્ નફો મેળવી વિક્રય થયા છે. આ ખાખત અતિ નિશ્ર્વ છે. માટે કન્યા વિક્રય કરતા માબાપોએ પણ પાતાની કન્યા એવી રીતે ન આપવી કે જેથી - તે ફરીથી વેચાય.
મુનિ, પ્રભાસપાટણઃ——હોળીના પર્વ માટે અત્રેની એશવાળની જ્ઞાતિએ આશરે રૂ. ૫૦] ને ખર્ચે લાકડાના એક આકાર નિર્લજરૂપવાળા બનાવ્યા છે. અને તે દેરાની ખડકીના નાકાપર સ્થાપન કર્યેા છે. તે ખડકીમાં દેરાં ૮ ' છે. નેારતામાં બ્રાહ્મણ લોકો આવાળના હાથથી વિધિપૂર્વક કન્યાના હામ કરાવે છે. તે એવી રીતે કે શ્રીફળપર કન્યાનેા આકાર કરી ચક્ષુમાં અજન આંજે, ઘાટડી ચુદડી ઓઢાડી હામાવે છે. આ બહુ નિર્દય કામ છે.
આ બાબત વિષે ત્યાંના અગ્રેસરેશને અમારી નમ્ર વિનંતિ છે કે હોળી તથા નેારતા માટે ઉપલી અને બાબત જણાવી છે તેમ હોય તે તે સુધારવાની પૂરી જરૂર છે. નીતિ વિના ધર્મ હાઇજ શકે. નહિ તેા હોળીના નિર્લજ દેખાવમાં તમને નીતિ લાગે છે ? વળી તે મિથ્યાત્વી પર્વ છે. કાઈ રીતે આત્માના ઉલ્હાર કરતું નથી, તે તે પર્વમાં થતી ક્રિયા છેોડી દઇ ધર્મ ધ્યાનમાં વળવું બહુ ઉત્તમ છે. નારતાં માટે પણ ઉપલીજ સૂચના બસ છે.
વર્તમાન ચર્ચા.
ફ્રાન્સના ઉપદેશકના પ્રવાસ—મિ. ટોકરશી નેણશી ઉપદેશ અર્થે મેવાડના ભાગમાં ગયા છે અને ત્યાંની મુસાફરી દરમ્યાન પહેલાં તે જાવરા ગયા છે. ત્યાં તેમણે બે મીટીંગા ભેગી કરી હતી, જેમાં આશરે ૧૦૦૦ માણસ ભેગું થયું હતું. ભાષણાની અસર શ્રોતાઓ ઉપર સારી થઇ હતી, પણ કુસ’પને લીધે કંઈ ઠેરાવેા થઈ શક્યા નથી. ત્યાં જૈન ભાઈઓનાં આશરે ૨૦૦ ઘર છે. ૩ મંદિર છે ત્યાં હાલમાંજ પ્રતિષ્ઠા મહાત્સવ થયા છે. ત્યાંથી તે મદસાર ગયા છે. ત્યાં પણ ત્રણ મીટીંગા ભરી હતી. ઉપદેશની અસરથી એ જૈન પાઠશાળા સ્થાપવા નકી થયું છે. એક પરામાં અને ખીજી શહેરમાં સ્થપાશે. વાર્ષિક રૂ ૬૦૦] ના ખર્ચના બંદોબસ્ત થયા છે. વિશેષ એ થયું છે કે કૉન્ફ્રન્સે કરેલા ઠરાવોના અમલ કરવાના વિચાર કરવા માટે ૧૫ મેમ્બરાની એક સભા થઈ છે. ત્યાં પણ જૈન ભાઈઓના ૨૦૦ ધર છે, અને ૮ દેરાસર છે. ત્રોફ્ટ સભામાં થયેલા ઠરાવા નીચે પ્રમાણે છેઃ-( ૧ ) દારૂખાનું કોઇ પણ પ્રસંગે ફાડવુ નહિ, આ હરાવથી આર્થિક તથા આત્મિક બન્ને લાભ થશે. ( ૨ ) ૨૦ વર્ષની ઉમર સુધીના સ્ત્રીપુરૂષોનાં મૃત્યુનાં મિષ્ટાન્ના જમાડવાની અને જમવાની બધો કરવામાં આવે છે. આ ઠરાવનુ કારણ એમ છે કે ઉપદેશક ત્યાં ગયા તે પહેલાં થેાડેજ દિવસે ૧૪ અને ૧૦ વર્ષની ઉમરનાં માણસાનાં મૃત્યુ થતાં મિષ્ટાન્ના થયાં હતાં. આ ઠરાવ પણ આવશ્યક અને પ્રશંસનીય છે. ઉપદેશક ડીરેકટરીના કામને માટે પણ સાથે સાથે પ્રેરણા કરે છે. તે લખેછે કે “ આ ભાગમાં મુનિવહારજ નથી, અનેક પ્રાચિન મદિરા ગામેગામ જીર્ણ પડેલાં છે. માત્ર નામે શ્રાવક રહી નવકાર મંત્ર પણ ન જાગે એવી શ્રાવકાની સ્થિતિ છે. મદસારના શેઠને દેવદ્રવ્યના ચાખા હિસાબબહાર પાડવા સૂચના છે.” ડબાસંગના જૈના——હિંદુસ્તાન એક વિશાળ ખંડ જેવા છે. રશિયા ખાદ કરતાં બાકીનું આખુ યુરેાપ હિંદુસ્તાન જેવડુ જ છે. યુરાપના દેશા ધણાખરા હુન્નરપર આધાર રાખનારા છે. તેપણ વખતે