SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ મતું iફલ્સાહક [ ડિસેમ્બર : અંક વસે એક આજે લાઈયા ગાવા બધા કર્યા છે, તે હી કે દિવસ મારીશું નહીં, કે અભરામ ને દાલે વેચવા સુરજ ચંદ્રની સામે પાડ મારવા બંધ કર્યા છે, તે હવેથી કઈ દિવસ તફાવત પડે તે દર પાડે રૂ. પ૦-પ્રમાણે દંડના આપીએ. તે સર્વે બાબતનાં પળાવવાના જમાન મોજે વાસડા પ્રાણે કડીનાં ગામનાં ફેલી ઉમેદ રતુ, તથા સર્ણ ધના, તથા હીરા રાયભાણ, તથા સગણ નાથા વિગેરે ગામ સમસ્તને આપ્યાં છેતે ઘર ઘર આપે તથા પંલાવે ઉપર લખ્યા પ્રમાણે સહી છે. ' , અમો જમાનીદાર લખી આપીએ છીએ. કટીટળાવાળા કોઈ દિવસ પાડા મારશે તે ઉપર મુજબ દંડ આપીશું, તથા મારનારને લાવી રજુ કરીશું, ને તે બાબત સરકારમાં પણ અમો લખી આપ્યું છે. સબબ ચાંદા સુરજની સાખે લખી આપ્યું છે તે સહી છે. મોતી.. અતર અતર સાખ ૧ પગી સલતાન દોલા મત ૧ પગી ધના કેશાની સાખ ૧ પગી જેઠા અબલાનું મતુ ૧ પગી નાથુ કમાની સાખ ૧ પગી હમીર નારણનું મતુ ૧ પગી ચેલા રાસેનાની સાખ ૧ પગી પાના સોનાનું મg. ૧ પગી રાણા ધનાની સાખ (બાવલુ) ૧ પગી રણછોડ હાંસજીનું મતું ૧ પગી હીરા રાયભાણની સાખ ૧ પગી ઉમેદ રતુનું મતું ૧ ખાડી જેઠા ભાથી સાખ ૧ પગી રાણા ધનાનું મત ૧ ખાડી સમના જેસંગની સાખ ૧ પગી હીરા રાયભાણનું મત ૧ પગી મોડજી ઉકાની સાખ ૧ ઉપલી બધાનું મત ૧ પરભુલાલ નાણુની સાખ * ૧ દેશાઈ મહાસુખરામ નરસીદાસ સાખ ૧ મુજુમાં નાથેખાની સાખ ૧ કએ કડીના મતાદાર સમસ્તની સાખ દા. ધરમદા બાજી ૧ નારણ નરસીંહ દાસની સાખ ચર્ચાપત્રોને સાર. મુનિ માણેક-–દક્ષિણ ખાનદેશ વિગેરેમાં સુજ્ઞ મુનિઓના વિહારથી બહુજ લાભ થયો છે, પણ સ્ત્રીઓના આત્મહિત માટે સુજ્ઞ સાધ્વીજીઓના વિહારની બહુ જરૂર છે. શ્રાવિકા એ સંધનું ચોથું અંગ છે તથા તેના સુધારા ઉપર તે ખરા સુધારાને મુખ્ય આધાર છે. દક્ષિણ ખાનદેશમાં ગેરઇઓ સાધુના વેશે રહી પુસ્તક લખાવવાને બહાને રૂપિયા છૂટે છે અને તેજ રૂપિયાથી કુકર્મ કરે છે. તેથી મારવાડીને મોટો ભાગ સુંઢીયા થઈ ગયો છે. આ મારવાડીઓ દેરામાં તેમજ મહાદેવ, બાલાજી, મારૂતી વિગેરે મિથ્યાત્વી દેવોની જાત્રાએ જાય છે અને તેમનાં વ્રત પાળે છે. ગુજરાતના વિદ્વાન સાધુઓ આવા જૈનો પર ઉપકાર કરી નવકલ્પી વિહાર કરશે તે જૈનશાસનને બહુજ દીપાવશે. જૈનધર્મ પ્રતિપાલક મંડળા–ગામ કાગળવાળા, ગામ કોગળીવાળા તથા ગામ આકુલવાળા ત્રણ ગ્રહ ૧૯૫૭ માં ગુજરાતમાંથી ચાર કન્યા રૂ. ૮૦૦૦ આપવા ઠરાવી લાવ્યા હતા. તેમાંથી એક કન્યા રૂ. ૩૦૦૦] આપવાનું કબુલાવી આપી હતી. બીજી એક કન્યા રૂ. ૩૦૦૦] આપવા કબુ
SR No.536501
Book TitleJain Shwetambar Conference Herald 1905 Book 01
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1905
Total Pages452
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy