SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ જાહેર ખખર. [નવે’મમ્બર દક્ષણી જૈન બંધુએને અમુલ્ય માંડવગઢ તીર્થનો યાત્રાના લાભ. આ તીર્થ દક્ષીણમાં ઘણું નજીક આવેલુ છે પરંતુ ઘણા ખરા દક્ષણી ભાઈઓને આ તીર્થની ખીલકુલ માહીતી નહી હોવાથી તેઓ તે અમુલ્ય જાત્રાના લાભ શકતા નથી. લઈ ૩:૪ લીઆ શહેરથી પી સડક આગ્રા રોડ જાયછે તે ઉપર ધુલીઆથી વીસ કેસ શીરપુરછે ને ત્યાંથી ૮૦ મૈલ ગુજરી ગામછે ને ત્યાંથી પાંચ ગાઉ તીર્થ છે. રેલ ગાડીએ ઈંર ઉતરવું ને ત્યાંથી ગુજરી ગામ વીસ કેસ છે ને ઇંદારથી તથા ધુલીઆ તરફથી ભાડુતી ગાડી મળેછે. રાત દીવસ મારગ વહેતા રહેછે. દ્વારા. માંડવગઢના રાજી, . નામે દેવ સુપાસ; રીખવ કહે જીન સમરતાં, પાંચે મનની આશા. દક્ષણી બંધુએ આ તીર્થનો લાભ લેશે ને યાત્રા કરતી વખતે માને યાદ કરશે. મુની બાલવિજયજી–આમલનેર. જોઇએ છે. મેટ્રીક પાસ થયેલ તથા સંસ્કૃતની એ બુક ભણેલા, ઘેાડા, ધણા ધાર્મીક મેધવાલા ધર્મીષ્ટ અને સુશીલ સાત વિદ્યાર્થીએ નિચે લખેલ ગૃહસ્થે! તરી લાયકાત મુજબ ૨૧૫) સુધીની માસીક સ્કાલરશીપ આપીને દાખલ કરવાના છે. ૧-બાબુ ચુનીલાલજી પનાલાલજી મુંબાઇવાલા તરથી. ૨-બાબુ ચુનીલાલજી પનાલાલજીના ધણીઆણી બાઈ ભીખી બેન તરથી. ર્-બાબુ ચુનીલાલજી પનાલાલજીની દીકરી એન તારાબાઈ તરથી. -શા॰ નાગરદાસ પુષાતમદાસ શ્રી રાણપુરવાલા તરથી. એવી રીતે ઉપર મુજબના સાત વિદ્યારથીએને મેહેસાણા પાઠશાલામાં દાખલ કરી વરસ ૨' સુધી કાવ્ય, જીવ વિચાર, નવ તત્વ, દંડક, બ્રહત સંધરણી, ક્ષેત્ર સમાસ, કર્મગ્રંથ અને ભાષ્ય વિગેર પ્રકરણાનેા સારી રીતે અભ્યાસ કરાવી શીક્ષક તરીકે તૈયાર કરવાના છે. અભ્યાસ થઈ રહ્યા બાદ તેમને વરસ ૨) સુધી ૨૨૦ વીશના પગારે અમારી બતાવેલી નાકરી કરવી પડશે નિહતા અમારા તરી મળેલ સ્કોલરશીપનાં નાણાં મજરે આપવાં પડશે ઊમેદવારોએ પોતાની લાયકાત તથા ધાર્મિક અભ્યાસ અને વ્યવહારીક જ્ઞાન સાથેનું તથા શરીર ત ંદુરસ્તીની ખાત્રો માટે ડાકટરયા આબરૂદાર ગૃહસ્થની સહીના સરટીફીકેટ સાથે નીચેના શીરનામે અરજી કરવી. શા॰ વેણીચ'દ સુરચંદ સેક્રેટરી, શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-મુ॰ મેસાણા. जाहेर खबर . श्री जैन कॉन्फरन्स ऑफीसनुं ठेकाणुं बदलवामां आव्युं छे. पत्र व्यवहार नीचेने सरनामे करवो: – श्री जैन श्वेतांबर कॉन्फरन्स, વાયકની, તોજતા મોટ્ટા-મું.
SR No.536501
Book TitleJain Shwetambar Conference Herald 1905 Book 01
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1905
Total Pages452
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy