________________
૧૯૦૫ ]
વર્તમાન ચર્ચા.
૩૮૩
"
આ માસિક—વિષે એક દિશાએ એવુ લખાયું છે કે અંમે તેનુ ભવિષ્ય તેના જન્મ સાથે આંકેલુ છે.” મતલબ કે તે ચાલી શકવાનું નથી. કારન્સ એ સાથી આવશ્યક અને જનાના હિતની સ ંસ્થા છે. એ તે નિર્વિવાદ છે. તેના તરથી જે કામે થતાં હાય તે જણાવવા માટે તથા જેને તું સામાન્ય શ્રેય થવા માટે તે સંસ્થાનું વાત્ર પણ હાવુ જોઈએ. આવા એક આખા સમુહના વાજીંત્ર માટે ઊપલા શબ્દો બહુ ભારે પડતા છે. ટીકા કરનાર પે।તે પણ કબુલ કરરો કે અગવડને અંગે જરા મેડુ થાય પણ ખરૂં. આ માસિક ત્રણ ભાષામાં ચલાવવુ પડે એ તેા સ્પષ્ટ છે. તે બંધ થાય એવું ઇચ્છવા કરતાં સુધરે એવું તું બસ છે. પાલીતાણા અને ભાટે-ભાટ લેાકાએ પાલીતાણાની કારટમાં શેડ આણુંદજી કલ્યાણજીના માણસે અને મુનિ દીપવિજયજીપર માર માર્યાની જે રિયાદ કરી હતી તે કેસનું રાજીનામુ અપાયું નથી, પણ હજી તે કેમ ઉભેજ છે.
と
મી॰ દુર્લભજી—પાલીતાણાની રોડ આણુંદજી કલ્યાણજીની પેઢીના મુખ્ય મુનીમ મી॰ દુર્લંગજી હાલ રાપર ગા છે, અને પાછા હાજર થાય એવા ચેડજ સ્ભવ છે. તેમની જગ્યાપર ખરે ખરા કાબેલ જનનીજ નીમણેાક થવા જરૂર છે. કારણ કે જૈન પોતાના ધર્મતું અથવા સંધતુ ભાગ્યેજ બગાડવા તૈયાર થશે, જ્યારે બીજી જ્ઞાતિના માણુસે પૈસાની લાલચે અથવા ખીજી કઇ સ્થિતિમાં સંધને હેરાન કરતાં વાર લગાડશે નહિં
સીલે --અમદાવાદના પ્રસિદ્ધ શેઠે મીલમાલેકા છે અને તેથી નિરાશ્રિત જૈનેને સહાય આપવા સમર્થ છે. જેના તદન નિરક્ષર હાતા નથી, તેથી કારકુન તરીકે અને બીજી ધણી રીતે મીલ ઉયેાગમાં કામે લાગી શકે. હાલ સ્વદેશી હિલચાલને પરિણામે બીજી જે નવી મીલેા થવાની છે તેમાં પણ ઉપલી સુચના લક્ષમાં લેવા શેઢીને નમ્ર વિનંતિ છે. અર્થ પ્રાપ્તિ માટે વેપાર અને નેકરી બન્નેની જરૂર છે. જેનેાના હાથમાં ઘણે ભાગે વેપાર તેા ચેડા ધણા છે, પરંતુ સઢે, જે શ્રાવકામાં ધણા છે, તેઓની પાયમાલી કરનારા છે, તે ધંધાને ખરેખર અસર કરવી હૈયા બની શકે તેટલા સટારીઆએને આવી રીતે કામે વળગાડી દેવા એ બહુજ ઉત્તમ છે. અત્રેના એક શેઠે તેવી રીતે ૩ જણુને સટામાંથી ઉગારી ધંધે લગાડયા છે. આ સુચના લક્ષમાં લેવાથી કામનું હિત થવા સભવ છે.
પ્રતિમાજી--પાલણપુરમાં તા॰ ૨૫-૧૦ ૧૯૦૫ ના રોજ એક મુસલમાનના ધરના પાયા માંથી શ્રી પાર્શ્વનાથજી તથા તેમની સાથે બીજી ૧૦ મૂર્તિએ સવત ૧૩૩૫ની સાલની નીકળીછે. જે દેરાસરેશમાં પ્રતિમાજીની ખુટ હોય ત્યાં આવી પ્રતિમાજીએ પુજન માટે રહે તેા વધારે સાર
જામનગરના વકીલ ચતુરભુજની માતૃશ્રી ગુજરી જતાં રાવા કુટવાનું બંધ રાખ્યુ હતું અને ગળેલ પાણીથીજ નહાવાની સગવડ કરી હતી. ઘણા ગામેામાં હજી અળગણ પાણીએ નહવાય છે, તેઓએ પેાતાના 'આમહિત માટે મળેલ પાણીએ, નહાવું ઉત્તમ છે. આવી ઝોણી બાબતેમાં પણ દયા આત્માને અમુક અંશે ઉચ્ચ સ્થિતિએ લઇ જાય છે.
જામનગર સંસ્થાનમાં ધણે ઠેકાણે વરસાદની તાણુથી આપણા જૈનમાઇએને ધણું ખમવુ પડયું' છે અને કેટલાક ભાઇએ એવી કઢંગી સ્થિતિમાં આવી પડયા છે કે તેમને ગુજરાન માટે પણ મુશ્કેલી થઇ પડી છે. તેવા એક ગામના-ડબા સંગના-લાચાર તભાઇએ માટે ઉધરાણાનું ફૂડ કાઢો “જૈન” પત્રે શુભ શરૂઆત કરી છે. શકિત પ્રમાણે જૈતભાઇએ તેમાં મદદ કરશે એમ પ્રાર્થના છે.