________________
૧૯૦૫ ] મેવાડમાં થયેલા જીર્ણોધ્ધારને ટુંક રીપોર્ટ.
૩૮4 ૩૫ર- ૧-૬ શ્રી કોઠી આરા. આપણું તરફથી રૂ૩૦૯-૧૩-૬ ગામ તરખથી રૂ૪૨-૪-૦ ૪૩- ૯-૩ શ્રી જીલવાડા–દેસુલીની નાલ ઉપર. આપણી તરફથી રૂ ૩૧-૧૫-૬
ગામ તરફથી રૂ૧૧-૧૦-૯ ૨૦૨- ૨-૦ થી ચારભુજા. આપણી તરફથી રૂ૧૨-૨-ગામ તરફથી રૂ૧૦૦) ૫૪૩– ૯-૯ શ્રી શેવંતરીના બે દેરાસરમાં આપણું તરફથી રૂડ૯૩-૯-૯ ગામ -
રથી રૂ૫૫૦) ૨૩૮– ૮-૬ શ્રી લાંબોડી. આપણી તરથી રૂ૮૮-૮-૬ ગામ તરફથી રૂ૧૫૦ ૧૦૮–૧૪-૬ શ્રી આગરીઆ. આપણી તરફથી રૂ૪૮-૧૪-૬ ગામ તરફથી રૂ૬૦ ૧૬૫–૧૧–૩ શ્રી પિટલા. આપણું તરથી ૩૬૫-૧૧-૩ ગામ તરફથી રૂ૧૦૦ ૧૪૪- ૧૬ શ્રી લાખેલા. આપણા તરફથી રૂ૪૪–૧-૬ ગામ તરફથી રૂ૧૦૦ ૧૪૮- ૦-૬ શ્રી શીંગપુર. આપણી તરફથી રૂ૪૮-૦-૬ ગામ તરફથી રૂ૧૦૦
શ્રી ગામ કઠાર. અહીંઆ ૩૫ વર્ષ ઉપર દેરાસર બંધાવાનું શરૂ કરેલું પરંતુ કાંઈ કારણોથી બંધ રહી ગયેલું તે ગયે વર્ષે તેઓ પાસે શરૂ કરાવી રૂ ૧૦૦૦ ગામવાળાઓ પાસે ખરચાવ્યા તેમજ આપણું તરફથી રૂ ૧૫૦ના આશરે ખરચાયા છે અને હાલ પણ કામ આપણી મદદથી ચાલે છે. ૨૦૩–૧૨–૩ શ્રી ઘાટા. આપણું તરફથી રૂ૨૮-૧૨-૩ ગામ તરફથી રૂ૫૭૫ ૫- ૨-૦ શ્રી મોખરૂંડા નવું દેરાસર બંધાવવાનું મીસ્ત્રી મુહુર્ત કરી આ
તેનું ખરચ, આ ગામવાળાઓને ઉપદેશ આપી રૂ૧૦૦૦-૧૫૦૦ સુધી
ખરચવા શેઠવણ કરી છે. ૪૭– ૩-૦ શ્રી રાજનગર આગલું કામ ઘણા વખતથી ચાલે છે. ત્યાં પાણીની
જરૂર હતી તેથી ટાંકું કરાવ્યું. ડુંગર ઉપર ચામુખજીનું દેરાસર છે. ૧૪– ૩-૦ શ્રી કુંટવા પ્રતિષ્ઠા કરાવી. ગામવાળાઓએ પ્રથમ રૂ ૨૦૦૦ ખરચી
દેરાસર બનાવ્યું હતું તેમાં આ સાલ રૂ૧૦૧૧ ગામવાળાઓએ ખર.
ચા અને આપણી તરફથી રૂ૧૦૩-૩-૦ શીવાય આરસના પાટીયાં નંગ ૨૫ તથા પ્રતિષ્ટા થતી વખતે સામગ્રી આપી. પ્રતિષ્ઠા વખતે ૩૧૪૦૫ની ઉપજ થઈ અને તેની મદદથી દેરાસરજીમાં પુજા વગેરેને
બંદોબસ્ત બરાબર રહે તેવી ગોઠવણ કરવામાં આવી છે. આ પ્રમાણે તેઓ તરફથી કામકાજ કરવામાં આવ્યું છે. ખરચની બતાવવામાં આવેલી રકમ ઉપરથી જોઈ શકાશે કે જ્યાં જ્યાં તેઓએ કામે કરેલાં છે તેમાંનાં ઘણું ખરાં ઠેકાણે ગામના લોકો તરફથી પણ જીર્ણોદ્ધારના કામમાં મદદ મેળવી છે. તેઓએ પિતાના જાતી ભેગ અને લાગણીથી જે કામ કર્યું છે તેને માટે તેમને ઘણીજ શાબાશી ઘટે છે અને અમારી ખાસ ભલામણ છે કે હજી પણ જ્યાં મારવાડ મેવાડમાં ઘણે ઠેકાણે કામ કરાવવાં જેવાં છે ત્યાં તેમની માતે કામો કરાવવા અને તે માટે અત્રેના તેમજ બહાર ગામનાં આગેવાન દેરાસરના વહીવટદારે તથા જુદા જુદા જીર્ણોદ્ધારના ખાતાંઓને આ કામમાં યોગ્ય મદદ આપવા અમારી ખાસ ભલામણ છે.