________________
૩૮૦
જૈન કોન્ફરન્સ હરેન્ડ.
નિવેમબર કાપેડા ગયા. ત્યાં એક પ્રતિમાજી પરઘર સહીત લીલવણના ઘણા મને હર છે. દેરાસરછ ચાર મજલાનુ શીખરબંધી પથ્થરનું ૪ મુખજીનું છે અને પૂકત એકજ પ્રતિમા છે. ૩ર૦૦૦થી રૂ૩૦૦૦ ખરચવાની ખાસ જરૂર છે. આ દેરાસર જોધપુરની પાસે છે અને એક મોટું તીર્થ છે. હાલમાં તેની સાર સંભાળ બરાબર નથી. તે જેઈને નવા શહેર થઈને ઉદેપુર જતાં શ્રી કરેડાઇ ગયા. અહીં નવું સ્ટેશન થયું છે. ત્યાં કામ શરૂ કરાવ્યું. આ પણ એક મેહતા તીર્થની જગ્યા હોવાથી એક ધર્મશાળાની ખાસ જરૂર છે અને તેને માટે ટીપ કરતાં મુંબઈવાળા શેઠ નગીનદાસ કપુરચંદે રૂપ૦૦, શેઠ બદનમલજી શેઠીયા ૩૧૫૧ તથા ગામ કપાસણવાળાઓએ રૂ૩૬૦ ભર્ય. તે ટીપ બીજા ગામમાં ગઈ છે. આ કામ ખાસ મદદ કરવા જેવું છે. હાલમાં ત્યાં વાસણ ગોદડાં થોડાં થોડાં કરાવ્યાં છે અને જાત્રાળુઓ પણ આવે છે. દેરાસરમાં ચેકનું કામ ચાલે છે. કરાડા સ્ટેશન ઉદેપુર અને ચતેડની વચ્ચે છે અને ત . પાટીયું લગાવેલું છે. ખાસ ઉતરવા જેવું છે. ( ઉદેપુરથી ૫ કેસ ઉપર શ્રી શાંતિનાથજીની મોટી પ્રતિમાજી છે. વળી : દેલવાડામાં ત્રણ બાવન જીનાલયના મેહટાં દેરાસરે છે અને હાલમાં પાંચ વ. ઉપર ૧૨૫ પ્રતિમાજી નવાં નીકલ્યાં છે. તે પણ ખાસ દર્શન કરવા લાયક છે. ત્યાર પછી આજુ બાજુના ગામમાં પૂર્યા. આવતી વખત ૨-૪ ઠેકાણે જીદ્વારમાં મદદ કરવાની કબુલાત આપી કામ શરૂ કરવાની ગોઠવણ કરી છે.
ચતોડ ગઢ ઉપર એક દેરાસરજી બંધાતાં બંધાતાં કામ બાકી રહી ગયેલું છે, પ્રતિમાજી ઉપાશ્રયમાં છે અને દેરાસરજીમાં એક માતાજી બેસાડી રાખ્યાં છે. કેટલાએક વર્ષ થયાં દેરાસરજીના શીખરને એક ભાગ બાકી રહી ગયેલે તે માટે ચીતોડ ગઢ ઉપર શ્રાવક લોકે રહે છે તેમને આ કામ સારૂ રૂ૧૦૦ની મદદ આપી અને તેઓ કામ કરાવવામાં સારી મહેનત લે છે. શીવાય મારવાડમાં આવતી વખત એક બે ઠેકાણે ઉતર્યા છે ત્યાં પણ કામ કરાવવાની જરૂર છે. ત્યાંથી તેઓ પાટણ થઈને મુંબઈ આવ્યા. તેમની તરપૂથી જે જે કામ શરૂ કરાવવામાં આવેલાં તથા જે જે પુરાં થયા તથા ચાલુ છે તેમજ તેમની તરફથી તથા ગામવાળાઓ તરફથી થયેલ મદદ વગેરે નીચે પ્રમાણે છે૫- ૬-૦ શ્રી કરાડાઇમાં ૧૩૦૦ વર્ષનું જુનું દેરાસર બાવન જના
લયન.
- ૨-૦ શ્રી શવીનાખેડા ઉદેપુરથી એક માઈલ. સંપ્રતિ રાજાના વખતનું
બંધાવેલું દેરાસર. ૩ર- ૪-૬ શ્રી બહાર ગામોમાં પરચુરણ મદદ કરેલી તે. ર૫૩- ૨૦ શ્રી લખાવલી ઉદેપુરથી ૩ કોસ. આપણું તરફથી ૧૯૪-૧૩-૬ ગામ
તરથી ૨૬૮-૪-૬ પદ-૧૧-૬ શ્રી ઈવાલ. ૮–૧૪–૦ શ્રી દેલવાડા,