________________
,
૩૧૮
જેન કરન્સ હરેડ.
[સપ્ટેમ્બર ધી ગુજરાત કેન્ડલ ફેકટરી અને એમ્બેસ વર્કસ, જુબીલી બાગ, તાવ, મુંબઈ.
ધર્મિષ્ટ જૈન બંધુઓ માટે ખાસ !! “ ચરબી અથવા બીજા પ્રાણીજન્ય પદાથ રહિત
પવિત્ર મીણબત્તી.
આવી જાતનું કારખાનું હિંદુસ્તાનમાં આ પહેલવહેલું જ છે અને તેમાં સાધારણ બજારમાં મળતી પરદેશી મીણબત્તીઓમાં ચરબી વિગેરે હિંસાના તેમજ ધર્મ વિરૂદ્ધ પદાર્થે આવે છે, તેવા કાંઈ પણ પદ વાપર્યા વિના શુદ્ધ વનસ્પતિના તેલોમાંથી વાલસેટ, ગાડીની, પતસીલ જેવી, નકશીવાળી વિગેરે મીણબત્તીઓ દરેક કદ, વજન અને રંગની બનાવવામાં આવે છે. અને જેની સરસ અને માટે બીજી બનાવટની મીણબત્તીઓ સાથેના મુકાબલામાં જુદા જુદા પ્રદ શનોમાંથી પાંચ સેનાનાં અને એક ચાંદીનો ચાંદ મળવા ઉપરાંત, નામાંકિત વિદ્વાન પાસેથી સે કડા ઉત્તમ સટિYિકેટ મળેલો છે. ભાવમાં પણ બીજી બનાવટા કરતાં સસ્તી મીણબત્તીઓ કોઇપણ જાતના હિંસક પદાર્થ રહિત હોવાથી દેરાસરમાં વાપરવા માટે ખાસ ઉપ યોગી છે. અને તેથી આપણા દેરાસરોમાં તેલની રોશની કરવામાં જે મેહનત અને માથાકટ પડે છે. તે અમારી મીણબત્તીઓથી ઘણે દૂરજ જે ઓછી થઈ જાય છે. વળી "અમારા ધામીક જન બંધુઓ કે જેઓ ઘર વપરાશ માટે ચરબીવાળી મીણબતીઓ વાપરતા નથી, તેઓને પણ આ મીણબતીઓ ખાસ ઉપયોગી થઈ પડશે, અને તેથી અમારા જન બંધુ એનું અમારી મીણબતીએ તરફ ખાસ ધ્યાન ખેંચીએ છીએ.
કિમત તથા માહિતી માટે નીચેને સરનામે પત્રવ્યવહાર કરવા, તેમજ એક વખત અજમાયશ લેવા વિનંતી છે.
મોતીલાલ કશળચંદ શાહ જી. એમ. એ. સી. | મેનેજર અને માલીક–ધી ગુજરાત કેન્ડલ ફેકટરી અને એમ્બેસ્ટોસ વર્કસ..
જયુબિલીબાગ, તારદેવ-મુંબઈ.
ક
શુદ્ધ ગૌર વરવી હિત
पवित्र मोमबत्तीयां.
खास जैन धर्मियों के वास्ते. हमारे यहां मुखतलिफ किसम् वजन्. सफेत मोंवत्तीयां बनती है. इस्की बनावटमें कोई नापाक जानवरों का जुझ नहीं है. इस्की रोशनी दूसरी बतीयोंसे कम नही हय और ये उन्से ज्यादा देरतक जल्ती है. और इन्ही औसाफ के सबब पांच सोनेके और एक चांदीका तमगा याने आलासनदें और सिवाय बहोतसी सनदे मिली हय. चूंके आपके यहां मोंबतीयां इस्तेमाल और फरोक्त होती है इस लिये अगर आप एक दके हमारी बतीयां मंगवायेंगे तो आप को उन्की खुबीयोका यकीन होगा.
हमारा पताः-मोतीलाल कशळचंद शाह. मेनेजर और मालीक-गुजरात केन्डल कटरी अॅन्ड अॅस्बेस्टॉस वर्स, जुबिली बाग, ताडदेव, मुंबई.