SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ દરેક જૈન કુટુંબમાં અવશ્ય હોવો જ જોઈએ. બીજી શ્રી જૈન (શ્વેતાંબર) કોન્ફરન્સને રિપોર્ટ, મુંબઈમાં ભરાયેલી બીજી શ્રી જેન ( શ્વેતાંબર) કેનફરન્સને રીપોર્ટ ત્યાંની રીસેપ્શન કમીટીના રીપોર્ટ સહીત તૈયાર છે. આ રીપોર્ટ સુંદર ગ્લેઝ કાગળ ઉપર આલબાઇ ટાઈપથી છાપેલ લગભગ ૪૦૦ પાનાનું કયડાના પુઠ્ઠાનું સુંદર પુસ્તક છે. બીજી કોન્ફરન્સમાં બીરાજેલા લીગેટેનું તથા તે વખતે જુદા જુદાં ખાતાંઓમણે નાણું ભરનારા ગૃહસ્થાનું લીસ્ટ, રીસેપ્શન કમીટીની જુદી જુદી સબ કમીએન રીપાટ વીગેરે ઘણીજ ઉપયોગી બાબતોથી ભરપુર છે. જુજ નકલે બાકી છે માટે વહેલા તે પહેલે આ રીપેર્ટ શ્રી જૈન(શૈતાંબર) કોનફરન્સ ઓફીસ તરફથી પ્રગટ કરવામાં આવ્યા છે અને તેથી તે પડતર કીંમતેજ વેચવામાં આવે છે. મૂલ્ય ફe રૂ. —૧૨-બહારગામથી મંગાવનારાઓને વી. પી. થી મેકલવામાં આવશે. મળવાનું ઠેકાણું – શ્રી જૈન શ્વેતાંબર) કોન્ફરન્સ એફસ સરાફ બજાર–મુંબઈ શ્વેતાંબર જૈન વિદ્યાર્થીઓને જાહેર ખબર. સ્કુવારીક અને કોઈપણ જાતના ઉદ્યોગને લગતી કેળવણી માટે જે કે મૂર્તિપુજક શ્વેતાંબર જૈન વિદ્યાર્થીને મદદની જરૂર હોય તેમણે પિતાની લાયકાત અને જરૂરીયત માટે બે સારા ગૃહસ્થોના સર્ટીફીકેટ તથા જ્ઞાતી, ઉમર, અભ્યાસ અને જોઇતી મદદ વગેરે હકીકત સાથે નીચે જણાવેલ ઠેકાણે અરજી કરવીઃ લાલભાઈ દલપતભાઈ, જનરલ સેક્રેટરી, જૈન શ્વેતાંબર કોન્ફરન્સ અમદાવાદ,
SR No.536501
Book TitleJain Shwetambar Conference Herald 1905 Book 01
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1905
Total Pages452
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy