________________
૧૯૦૫]
સ્ફુટ વિચાર.
આ વિષયમાં દેશના જુદા જુદા ભાગમાંથી પેાતાને ત્યાંના મદીરાના જણાહારને સારૂ મદદ માટે અમારા ઉપર પુષ્કળ અરજીએ આવે છે અને તેથી જીણાદ્વાર. તેને લગતા કુંડને વિચાર કરતાં સઘળી અરજીએ ઉપર ધ્યાન આપવું મુશ્કેલ થઇ પડે છે અને તેને સારૂ અમારા સર્વે ભાઇઓની ક્ષમા માંગીએ છીએ. આ બાબતમાં અમારે એક ખાસ સુચના કરવાની છે અને તે એ છે કે પોતાના સ્થળના દેરાસરનુ પછી તે નવું હાય યા જાતુ હોય તેનું કામ પેાતાની ગુંજાશ ઉપરાંત ઘણા મેાટા પાયા ઉપર ઉપાડવાની તે સ્થળવાળાઓ તરફથી ઘણીએક વખત ભૂલ કરવામાં આવે છે અને તેને લીધે તે દેરાસરોને ઘણી વખત માહારથી જોઇએ તે વખતે ચેગ્ય મદદ નહી મળી શકવાથી ઘણુંજ નુકશાન થાયછે. મેટા પાયા ઉપર કામ ઉપાડીને તે નાણાની તગાસને લીધે તેજ પ્રમાણે ચાલુ રાખી શકાતું નથી અને તેથી બાકી રહેલું અધુરૂ કામ પુરૂ કરવામાં જે વીલબ થાય છે તે થયેલાં કામને નુકશાન પહેાંચાડે છે. ઘણે ઠેકાણે આ પ્રમાણે થયેલું. અમારી જાણમાં આવ્યુ છે અને તેથી સર્વ સ્થળેાના અમારા જૈન ભાઇઓને અમારી એક ખાસ સુચના છે કે પેાતાને ત્યાંના દેરાસરનું કામ પેાતાની પાસેનાં નાણાંના પ્રમાણમાંજ શરૂ કરવું કે જેથી કરીને આગળ ઊપર તે પુરૂ કરવામાં કઈ જાતની મુશ્કેલી પડે નહી. આ સબંધમાં અમારા ગયા અકમાં અમે જે સુચના કરેલી તે પ્રમાણે જાદા જાદા પ્રાંતામાં જૈન તીર્થ તથા ચૈત્ય રક્ષક કમીટીએ નીમવામાં આવે તે કમીટીએ આવાં જીર્ણ થયેલાં દેરાસરા તથા નવીન દેરાસરે! ઉપર દેખરેખ રાખે અને જીર્ણદ્વારનાં તથા નવાં કામેા ચેોગ્ય રીતે થઇ શકે તેવી તજવીજ કરવાનું બની શકે. અમે આશા રાખીએ છીએ કે સર્વ સ્થળના અમારા ધર્મ બધુએ અમારી આ સુચના ઉપર યોગ્ય લક્ષ આપશે. अमारा धर्मबंधुओने विनंता.
૨૮૫
here गृहस्थो के जेमने जुदा जुदा गामना आगेवानो तरीके गणीने आ मालीक मोकलवामां आवे छे तेओ छ छ महीना सुधी राखीने मासीक पार्छु वाळे छे तेमज केटलाएक गृहस्थो वी. पी. पण पार्छु वाळेले. आन थायी कोनफरन्स फंडने जे नाहक खर्चमां उतरवुं पडे छे ते आवा गृहस्थोने शोभारूप नथी. जे गृहस्थोने लवाजम आपी आ मासीक राखवानी खुशी होम एक पोष्टकार्ड लखी अमने ते विषेनी सूचना आपकी के तेथी अमने नाहक खर्चमां उतरखं न पडे हवेथी, जे गृहस्थो अमने आ प्रमाणे नाहक खर्चभां उतारशे तेमनां नामो अमारे अमारी मरजी विरुध्ध आ मासीकमां प्रतिध्ध करवानी फरज पडशे जे. ठीक लागशे नहीं.
मजकुर गृहस्थाने
मासीकनुं लवाजम पण बनती खराए मोकली आपवानी सर्वेने विनंति द्वे. एसीस्टंट सेक्रेटरी, श्री जैन श्वेतांबर कोनफरन्स. સરા જનાર્—.ફે.