________________
"
જેન કનકન્ટસ હેલ્ડ. - ૧૨
[એપ્રીલ તેને શ્રાવક ભાઈઓની વસ્તીવાળા ગામ તરીકે ગણુને દાખલ કરવું. વસ્તીની ગણત્રી તથા બીજી હકીકતે સંપુર્ણ કરવા સારૂ આવાં ગામોના નામની અમને ખાસ અગત્ય છે અને તેથી પિતાથી બની શકે તેટલાં ગામોનાં નામે અમને મોકલી આપવાની દરેક ભાઈને ખાસ વિનતી કરવામાં આવે છે. આ સંબધી સઘળો પત્રવ્યવહાર નીચેને સરનામે કરવાની અરજ કરવામાં આવે છે.
એસીટ સેક્રેટરી શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરસ,
સરાફ બજાર, મુંબઈ.
અમારા ગ્રાહકોને વિનંતી. આ વખતના અંકમાં દક્ષિણમાં ભરાયેલી શ્રી જન (શ્વેતાંબર) પ્રાંતિક કોન્ફરંસને રીપોર્ટ આપવામાં આવેલ હોવાથી બીજા કંઈ વિષયે લેવામાં આવ્યા નથી. વળી તે રીપોર્ટ અમારા હીદી વાંચકને ઉપયોગી બનાવવા સારું બાલબધ ટાઈપથી આપવામાં આવ્યું છે. આ લબા રીપોર્ટ છાપતાં આ અંક પ્રગટ થવામાં જે ડી ઢીલ થઈ છે તેને માટે અમારા ગ્રાહકેની ક્ષમા ચાહીએ છીએ.
અધિપતી–બી. જે. કે. હે.
ખાસ સુચના. આ પત્રનો ગયે અંક જે જે ગૃહસ્થને મોકલવામાં આવેલે તેમને ગ્રાહક તરીકેજ ગણવામાં આવેલા છે પરંતુ તે છતાં પણ જે કઈ ગૃહસ્થની ગ્રાહક થવાની મરજી ન હોય તે અમને તરતજ તે બાબતની સૂચના આપવી કે જેથી હવે પછી અમને નાહક ટપાલ અને છપામણું ખર્ચમાં ઉતરવું ન પડે અને અત્યાર સુધીમાં તેઓ તરફ જેટલા અંક મેકલવામાં આવ્યા હોય તે દરેકના બે આના લેખે ગણીને અમને મોકલી આપવા. જે તેમ કરવામાં નહિ આવે તે તેમને ગ્રાહક તરીકે ગણી પત્રનું આખું લવાજમ વસુલ કરવામાં આવશે.
એસિસ્ટન્ટ સેક્રેટરી, શ્રી. જો કે કે. મુંબઈ