________________
जैन कॉनफरन्स हरेल्ड.
आ दरखास्त ताळीओना अवाजो वच्चे पसार करवामां आवी हती.
छेवटे साधु मुनी महाराजो, कॉन्फरन्सना प्रतिनिधिओ, प्रेक्षको, वोलंटियरो, जाणीता जैन आगेवानो मेसर्स छगनदास मगनदास, हिराचंद संभुराम, दलीचंद नथुशा, रतनचंद दगदुशा, भुखणदास वेलचंद, 'चुनीलाल रायचंद, भागचंद रायचंद, रुपचंद रंगीलदास अने रुपचंद मोहनचंद, तेमज आ कॉन्फरन्सनु काम यथार्थ फतेहमंद उतारवा माटे श्रम लेनारा मेसर्स भागचंद छगनदास, हरखचंद गुलाबचंद, दामोदर बापुसा, डाह्याभाई चुनीलाल अने बालचंद हिराचंद विगेरेनो प्रमुख नगरशेठ चिमनभाई लालभाई तरफथी तथा पोतानी तरफथी शेठ लालभाई दलपतभाईए आभार मान्यो हतो, जे पछी जिनेश्वर भगवानी जय बोली कॉन्फरन्स बरखास्त थई हती.
૨૪
[ एप्रिल
आ कॉन्फरन्सनी बेठको दरमियान अमदावाद तथा बीजा स्थळोएथी पधारेला नगरशेठ चिमनभाई तथा शेठ लालभाई दलपतभाई विगेरे आगेवानोने जुदा जुदा प्रतिष्ठित दक्षिणी बंधुओ तरफ थी मिजबानीओ तथा पानसुपारी आपवामां आव्यां हतां अने तेओना आवागमनथी पोताने भाग्यशाळी • समजता हता. एकंदर मेळावडो घणोज फतेहमंदी साथै पार उतर्यो हतो.
શ્રી આગમેાદ્વાર.
આગમાદ્વાર ન કરવા ખામત તથા તત્સ બધે લાભાલાભની ખાખત કેટલાએક પત્રામાં ચર્ચાય છે. દિલગીરીની વાત એ છે કે ચર્ચા ચલાવનાર અમારા માંધવા આગમનું મહત્વ શું છે તેપર જોઈતું લક્ષ આપતા નથી. દરેક કાર્યની શરૂઆત કરતાં તેનાં પાયા મજજીત કરવા જોઇએ. તત્રાપ જૈન ધર્મના આધાર આગમા ઉપર છે અને તે પડતાં મુકી જે મીત્રા ખીજા ગ્રંથાના ઉદ્ધાર કરવાની સલાહ આપે છે તે પાયા વિનાનુ` મકાન માંધવા કહે છે. તત્સ`મધે સૂજ્ઞાએ વિચાર કરવા યાગ્ય છે.
આગમની પ્રતા મળવી સુલભ છે એમ હમારા મિત્રા જણાવે છે પણ તે સાહેબ જો કિંચિત વિચાર કરત તેા લહીયાની પાસે મળતી અશુદ્ધ પ્રતાને આગમની પ્રતા કહીને મળવી સુલભ છે એમ લખત નહી. આવા લેખકેાને એટલુંજ કેહેવું ખસ છે કે કૃપા કરી પંચકલ્પની શુદ્ધ પ્રત પાંચ રૂપિયે હજારના ભાવથી પણ મેળવી આપવી. એ મેળવવા પ્રયાસ કરશે એટલે પછી પોતે કેવું લખ્યું છે તે સમજાશે.
આ કેન્ફરન્સના સેક્રેટરીએ શ્રાવકને આગમે ભણાવવાનું કામ કરતા નથી એટલે તત્સંબધે જવાબ આપવાનુ` કાંઈ રહેતું નથી. પ્રાયે આગમાદ્વાર મુનીરાજોને હાથેજ કરવાનુ થશે.
મુનિ મહારાજોની સ`મત્તિ વિના આ કામ કોન્ફરન્સના સેક્રેટરીએ શરૂ કરે તેવા નથી તથા આ કેન્ફરન્સના પૈસે તેઓ પેાતાના ઘરના નાણાંથી પડુ વધારે સાચવે છે.
અમારા કેટલાએક પત્રકાર અને બીજા આંધવા કટાક્ષપૂર્વક લેખા લખે છે તે સબધે કેાન્ફરન્સ જેવું મહત્વનું કાર્ય કરનારાએ તેમને ખીજા શબ્દોમાં જવાખ આપવાનું ઉચિત ધારતા નથી પણ આ ભાઇઓના ઉપકાર માને છે.
લી. શ્રી સ`ઘના દાસાનુદાસ, માણેકલાલ ઘેહેલાભાઈ ઝવેરી,
મે. એડવાઇઝરી ઓર્ડ-સુખ.